આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮
 

૧૮ પિતામહે તેના નિર્ણયમાં મક્કમ હતી ને તે પણ વચનબદ્ધ હતા. લાચારીથી તે પાછા ફર્યાં હતા, ને ગંગાએ તના સંતાનને જળ- સમાધિ કરાવી હતી. માત્ર એક જ નહિ, સાંત સાત સંતાનને તેણે જળસમાધિ કરાવી હતી, પાતે તે જાણુતા હતા. દરેક પ્રસંગે મહેલના દાસીગણુ મહારાજા પાસે આવી. મહારાણીને અટકાવવા પ્રાર્થના પણ કરતા હતા પણુ અસહાય મહારાજ શુ કરે ? ગમગીન વદને પાતાના કક્ષમાં ડગ દેતાં શાન્તનુનુ ં મન બળવા પાકારતું' હતું.

શા માટે પોતે આ ખૂની વ્યવહાર ચલાવી લે ? વચન દીધું છે, પણ આ ખૂની વ્યવહાર અવિરત, અખંડપણે ચાલ્યા જ કરે તે હસ્તિનાપુરના મહારાજને માટે લજજાસ્પદ નથી ? બીજાનાં મનમાં તેના વિષે કેવા ભાવ જાગતા હરશે?' ' જેમ જેમ શાન્તનુના મનમાં વિચારાની ઉગ્રતા વધતી ગઈ, તેમ તેમ તે કાઈ નિણૅય પર આવવા મથામણુ પણ કરતા હતેા. કુરુવ’શતું પણ તારે નામેાનિશાન મિટાવી દેવું છે શું? ’ સામેની દીવાલમાંથી કાઈ તેને પૂછવું હતું. તું છેલ્લા જ હશે. તારું રાજપાટ બીનાં હસ્તક જશે, તારી જિંદગીનાં પરાક્રમે પણુ સાફ થયાં હશે, તને એ ગમશે ખરું ?' ૬ ખેાલ, ખેલ, તને આ ગમશે ?' પ્રશ્નમાં જુસ્સા હતા. એક સ્ત્રીના સૌ ય પાછળ શાન્તનુએ તેના વંશનું નિકંદન જવા દીધુ એમ ઇતિહાસકાર નાંધશે એ તને ગમશે ? ’ • કહે, કહે, શે નિણૅય છે તારા ? ' પ્રશ્ન વધુ ઉગ્ર સ્વરે પૂછતા હતા ને શાન્તનુ શૂન્યચિત્ત બે હાથ વચ્ચે માથું દબાવી બેઠા હતા. તેના અંતરના ઊંડાણમાંથી જવાબ મળતા હતા, ‘પ્રશ્નો વાત્સવિક છે, તારે તેના જવાબ દેવા જોઈએ.' તેની નજર સમક્ષ દૃશ્ય ખડુ થતુ. ગંગાદેવી તેના હાથમાંના બાળકને નદીમાં જળસમાધિ કરાવવા તૈયારી કરતી હતી, વસ્રોના