આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૯
 

પિતામહે ૧૯ કછટા મારી બાળકને ઉઠાવીને પાણીના મધ્યભાગમાં જવા તત્પર હતી. ૬ એહ ! ' અચાનક જ તેણે નિસાસા નાખ્યા. તેની પેાતાની જ અસહાયતા તેને ખટકવા લાગી. તેણે આ ભયંકર દૃશ્ય સામે બે હાથે આંખા બંધ કરી ને સ્વગત બબડયો, · ના, ના, મારે જ વારસ આમ વગર મેાતે જળસમાધિ લે તે હું સહન કરી શકુ નહી”, ” t r - બરાબર, પણ તું કેટલા નિબળ છે? આવા, સાત સાત તારા સતાનાને ગંગાએ આમ જ જળસમાધિ કરાવી છતાં તું મૂંગા રહ્યો, નિબળની જેમ માત્ર ોતા જ રહ્યો.' પ્રશ્નકારની વ્યથા જાણે ઉગ્ર બની હાય ઍમ બાથ્યા, ‘રણમેદાનમાં મેટામેટા વિજયા મેળવનાર શાન્તનું એક નારીના હાથે પરાજીત થતા હતા.’ બસ કરા, હવે અટકી નવ. ' જુસ્સાભેર ઊભા થતાં શાન્તનુ ખાલ્યા. • કાણુ અટકી જાય, રાજન્? તમે તા અટકી જ ગયા હા ને ? ' ગંગા તેા અટકવાની નથી જ. તમે જાતે તેને અટકાવી પણુ રાકવાના નથી. તેના ભીતરમાંથી તેને કાઈ ઢ ઢાળતુ હતુ, તેની મર્દીને પડકારતું હતું. તેણે વિળ દૃષ્ટિએ કક્ષમાં ચેાપાસ નજર નાખી..તેને આવી તાતી ધારદાર વાણીમાં કાણું ઢ ઢાળતુ હતું તે જોવાના પ્રયત્ન કર્યા, પણ ત્યાં કાઈ ન હતું. જાણે તેના પડછાયા જ તેને કે ઢાળતા હતા. તેણે આખરી નિ ય કર્યાં, ‘ના, હવે મારા સંતાનને મહા- રાણી જળસમાધિ નહિ કરાવી શકે. હું જતે જ તેને અટકાવીશ. ' પણ જ્યારે તે સ્વસ્થ થયે। ત્યારે તેના નિણૅય જાણે અદશ્ય થતા હતા. શાન્તનુ પાતે જ પેાતાના નિણૅય વિરુદ્ધ દલીલે કરતા હતા. ગંગાદેવીનું યૌવન મર્યુ. શરીર તેની નજર સમક્ષ ઊપસી રહ્યું. ઘણાં ઘણાં પ્રયત્ના પછી ગંગાદેવી તેના જીવનની સહભાગી