આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦
 

૨૦ પિતામહ થઈ હતી. તેના સહવાસે તેના જીવનમાં પ્રફુલ્લતા પાંગરી રહી હતી, તેને નારાજ કેમ કરાય? પોતે તેના માર્ગમાં અવરોધક બનશે તે તે વિદાય થશે, પછી જીવનમાં કેવળ શુષ્કતા સિવાય ખીજું શુ હશે? જેમ જેમ શાન્તનુ વિચારવમળમાં ગાથા ખાવા લાગ્યા તેમ તેમ ગંગાદેવી પ્રત્યેના તેના અનુરાગ વધુ જોરદાર બન્યા. તેણે થોડીક ક્ષણેા પહેલાં લીધેલેા નિણ ય છેાડી દીધા. ના, ના, ગ ગાદેવીને ગુમાવવાની મારી ઇચ્છા નથી. સંતાન પ્રત્યેના માતૃપ્રેમ કયારેક તા તેના દિલમાં જાગશે જ ને ? ત્યારે તે પોતે પણ પેાતાના કૃત્ય બદલ પસ્તાવાની આગમાં સળગતી થશે. ભલે એના હૈયામાં પડેલાં માતૃત્વને વ્રત થવા દે. શાન્તનુ શૈય્યામાં પડયો. મનને વિચારાના વમળમાંથી મુક્ત કરી, શાન્ત નિદ્રા માણવા પ્રયત્ન કરતા હતા, પણ ત્યાં મ ંત્રીજીની આકૃતિ તેની સમક્ષ ખડી થઈ. રાજના ચહેરા આજે બદલાઈ ગયા હતાં. શાન્તનુના બદલાયેલાં વલણથી જાણે રાષે ભરાયેલા હાય એમ મ ંત્રી શાન્તનુને તેને નિણ્ ય જણાવતા હતા. બેઅદબી માફ કરેા, મહારાજ ! પણ આજે મહારાણી રાજકુમારને જળસમાધિ કરાવવા જઈ શકરો નહિ. તેમના ક્ષની ચેાપાસ મેં પાકા બદાબસ્ત કર્યાં છે.' ને પછી ઉમેર્યું, આપને જણાવવાની મારી ફરજ અદા કરવા આવ્યા છુ, મહારાજા. ' ' મંત્રીના નિણુ ંય જાણતાં શાન્તનુ એકદમ બેઠા થઈ ગયા, ને મ`ત્રી સામે ક્રોધભરી દૃષ્ટિ નાખતાં પૂછી રહ્યો,‘ આ વ્યવસ્થા કરવાની તમને કાણે સૂચના કરી, મંત્રીજી? ’ r ' રાજ્ય સૂચના !' મંત્રી વિનમ્રતાથી જવાબ દેતા હતા, અને કુરુવંશના હિત ખાતર આ નિય મારે નતે જ લેવે! પડયો, રાજન્!' ને પછી બાલ્યેા, ‘મને ક્ષમા કરી, પણ સાતસાત રાજ- કુમારાની હત્યાની હકીકતથી રાજ્યની જનતા પણ હવે થાકી ગઈ છે. આપના સૌ ને પ્રતાપને પણ ઝાંખપ લાગી છે. લેાકેા ગમેતેવી વાતા