આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧
 

' પિતામહ જી ૨૧ કરે છે. ને ખેાલતાં ખેાલતાં મ`ત્રીજીના કંઠે ભરાઈ ગયા હૈાય એમ ગદ્ગદ કંઠે ખેલ્યા, ‘હસ્તિનાપુરના મહાપ્રતાપી મહારાન્ત વિષે લેાકા ગમે તેવી વાત કરે એ હું હવે સહન કરી શકતા નથી. ’ એકદમ આવેશ વધી પડતાં મત્રી ખેલ્યા, ‘ મારા મહારાજા સત્વહીન નથી, મારા મહારાન્ત સૌંદર્યના ગુલામ નથી. સાત સાત રાજકુમારાની હત્યા પેાતાની નજરે જોઈ રહેનાર રાજતના નયના ખુલ્લા કરવા ને આઠમા રાજકુમારને જીવતદાન મળે, હસ્તિનાપુરના યુવરાજ જીવન પામે એવાં મહારાન પોતે જ પગલાં ભરશે એમ હું માનતા હતા. પણ હવે આજ રાત્રે જો યુવરાજને જળસમાધિ લેવાની હાય તા મારે જ રાજ્યના મંત્રી તરીકે તાકીદે પગલાં લેવાની મારી વફાદારી મને તાકીદ કરી રહી છે. ને પછી શાન્તનુ સમક્ષ શીર ઝુકાવી ઊભો રહ્યો, ‘ આપ આપની તલવારથી આ ધડ પરથી માથું જુદું કરજો. હું તેને પણ સહર્ષ સ્વીકાર કરીશ.'

શાન્તનુ મંત્રીના જોરદાર, ધારદાર પ્રવચનને સાંભળી રહ્યો હતા. પ્રારભમાં મંત્રીના નિણૅય જતા તે ગુસ્સે થયા હતા. પણ મત્રીની વાણી જેમ જેમ જોરદાર બનીને વહી રહી, મંત્રીની રાજ્ય અને કુરુવંશ માટેની લાગણીના તેને સ્પર્શ થયા તેમ તેમ શાન્તનુ પણ હલબલી ઊઠયો હતા. મંત્રીને દંડ દેવાની તનામાં હિંમત પણ ન હતી. નિસ્તબ્ધ શાંત ગ ંભીર મુખમુદ્રા સાથે તે મ`ત્રી સામે દષ્ટિપાત કરી રહ્યો હતા. મંત્રી પણ પેાતાની વાણીના મહારાજા પર જે પ્રભાવ પથ- રાતા હતા તેના સતાષ માણુતા હતા. • પછી ?' શાન્તનુ જાણે ઊંડા વિચારમાંથી નમ્રત થતા હેય્ એમ મત્રી સામે જોઈ પૂછી રહ્યો. ‘પછી શું ? મહારાણીની પાસેથી રાજકુમારના હવાલે લઈશ ને તમારી સમક્ષ મૂકીશ. દ્રુ પણુ, મહારાણી વિદાય થશે તે ?' શાન્તનુના મનમાં જે