આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨
 

' ૨૨ (છ પિતામહે ૮ એ ગડમથલ ચાલતી હતી તેના પડઘા પાડતાં શાન્તનુએ પૂછ્યું, અપરાધ જેવાતેવા હશે? તમે જ મહારાણીને રાજ્યમાંથી દૂર કરી એવું તહેામત તમારે શીરે મુકાશે તે ?’

ના, મહારાજા. મારે મહારાણીને વિદાય કરવાના જ તે હાય. મહારાણી પ્રત્યે પૂરતી અદબથી વતી શ. " શું કરશેા ? ’ , હા, મહારાજ, મહારાણી જ્યારે રાજકુમારને લઈ મહેલ- માંથી બહાર આવશે ત્યારે હું તેમની સમક્ષ દીનભાવે ઊભા રહી, તેમના હાથમાંના રાજકુમારની માંગણી કરીશ. ’ ના, મુમ્ફીન મંત્રીજી,ગંગાદેવી એમ સરળતાથી તેના દીકરાના હવાલેા તમને નહિ ?!' $ જાણુ છું, રાજન્, સાત સાત સંતાનોને જળસમાધિ કરા- વનાર મહારાણી નારીત્વથી અલિપ્ત છે. નારીના દિલમાં માતૃત્વ હાય છે, ને કંગાલ સ્ત્રી પણ તેના માતૃત્વને ખાતર જીવનના દાઘલાં સંકટા પણ હસતાં મેાંએ બરદાસ કરે છે, પણ ' સંતાનને વિમુખ થવા દેતી નથી. ' પણ મહારાણીના દિલમાં માતૃત્વની ભાવવાહી લાગણીઓ પર કાઈએ વજનદાર શીલા મૂકી દીધી છે, એટલે મારી નમ્ર પ્રાથના, દીનતાભરી માગણીના મહારાણી ઉપ- હાસ જ કરશે ને તેનું કાર્ય પૂર્ણ કરવા જશે જ.' શાન્તનુની જિજ્ઞાસા વધી પડી. મંત્રીજીની કલ્પના યથા હતી. એટલે તેણે પૂછ્યું, ‘તમે તેને શી રીતે બચાવશે!?' મહા- રાણી જળમાં મૂકી દેશે પછી તમે શુ કરશો ? મહારાણી તેના સંતાનને જળસમાધિ કરાવે તે પહેલાં તમે તેના હાથમાંથી ઝૂંટવી તા નહિ જ યે। ને ? એવા અત્યાચાર તા તમે કરા જ નહિ ને ? ’ ખરુ' છે, મહારાજ ! મહારાણીની લાગણી પણ દુભાય . તેવુ કઈ જ કાર્યં મારાથી થાય પણ નહિ. ’ • તા પછી તમે યુવરાજને બચાવા શી રીતે ? મહારાણી-