આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩
 

' ૨૩ પિતામહ પદનુ ગૌરવ પણ જળવો શી રીતે?' શાન્તનુ પણ મંત્રીની યેાજના વિષે જણવા માગતા હતા. તેને એટલા તેા વિશ્વાસ હતા જ કે મંત્રી મહારાણીને દુઃખ થાય તેવું કેાઈ કદમ ઉઠાવશે નહિ. ' ‘ તેા પછી યુવરાજને તે બચાવે શી રીતે ? ’ મંત્રી પણ હવે નિખાલસપણે મહારાજા સમક્ષ પેાતાની યાજના વિષે સ્પષ્ટ થવા ઉત્સુક હતા. ગંગાદેવીના સ્વમાનને મહારાણી તરીકેના તેના મેાભાને જરા પણ જફા પહોંચે નહિ, મહારાણીને પણ એવી કાઈ ફરિયાદ મહારાજા સમક્ષ કરવાની વેળા જ ઊભી ન થાય તેવી રીતની તેની યેાજના વિષે હુવે સ્પષ્ટ કરતા હતા. થવા તૈયારી તેણે હળવેથી, જાણે દીવાલે પણ સાંભળે નહિ તેમ ચાપાસ ઝીણી નજરે અવલેાકન કર્યાં પછી શાન્તનુની નક્કિમાં આવી ધીમેથી ખેલ્યા, ´ મહારાજ, મહારાણી યુવરાજને જળમાં મૂકે તે પછીની ખીજી ક્ષણું જ જળમાંથી યુવરાજને ઉઠાવી લેવા માટેની બધી વ્યવસ્થા આજ સાંજથી નદી પર કરવામાં આવી છે. મહા- રાણી તેમના સંતાનને જળમાં પધરાવે તેની બીજી જ ક્ષ નજદિકમાં છુપાયેલા તરવૈયા બાળકને ઉઠાવી લેશે. મહારાણી જાણે તે પહેલાં તે વિદાય પણ થઈ જશે.’ મહારાજા શાન્તનુ મંત્રીની યેાજના પર ખુશ થતાં ખેલ્યા, શાબાશ મંત્રીજી, તમારી વિચક્ષણ બુદ્ધિને ધન્યવાદ.’ ‘નહિ, મહારાજા. હસ્તિનાપુરની ગાદીના વારસ સલામત રહે તે જોવાની જ મારી ફરજ છે. એ ફરજ અદા કરતા આપ નારાજ થાવ ને મારું માથું ધડથી જુદું થાય એ મને મજૂર છે, ' મંત્રીની લાગણીથી શાન્તનુ પણ પ્રભાવિત થયા હતા. તેના મનમાં પણ તરંગા ઊડતા હતા. થાડા `સમય પહેલાં ગ ંગાદેવીના પ્રેમભંગના ભયથી ધ્રુજતા તેમણે ગ ંગાદેવીના માર્ગમાં અંતરાયભૂત થવાના વિચાર પડતા મૂક્યો હતા. એ વિચાર હવે ફરી જાગતેા હતેા.