આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪
 

૨૪ પિતામહુ જો મંત્રી આટલી હિંમત કરી શકતા હાય તા મારે શા માટે શાંત રહેવું જોઈએ ? સાત સાત સંતાનાને ગંગાદેવીએ જળ- સમાધિ કરાવી ત્યાં સુધી હુ. તેના માર્ગોમાં અંતરાયભૂત થયે નથી. ’ મારી આ નિ`ળતા વિષે પ્રજાજને પણુ ક્ષુબ્ધ બની માક કરે છે. મંત્રીને પેાતાને પણ મારી નિČળતા સામે મક્કમ પગલાં ભરવા તૈયાર થવું પડે છે, ત્યારે તે શા માટે શાંત રહે? એમાં મારી નામેાશી નથી ?' જેમ જેમ વિચારમાળાના મણકા ફરતા થયા તેમ તેમ શાન્તનુ પણ પોતાની નિબંળતા વિષે શર્રમ દા બની રહ્યો. જે ભગીરથ કાર્યાં કરવા મંત્રી મેદાને પડે છે, તે પેતે શાંતિથી શા માટે ન પતાવે ?' તેણે મંત્રીને આજ્ઞા દીધી, ‘તમારે કાઈ પગલું" ભરવાનું નથી, મંત્રી ! મત્રી મહારાજાની આજ્ઞા સાંભળતાં વિસ્મય પામ્યા. મહા- રાજાના આ આદેશ પાછળનું રહસ્ય સમજવા તેણે મહારાજા સામે પ્રશ્ના ષ્ટિ માંડી. શાન્તનુનું મન પણ હવે દૃઢ હતું. યુવરાજને જળસમાધિ કરાવવા જતાં ગંગાદેવીને રાકતા તનું જે પરિણામ આવે તે ભાગવવા પણ માનસિક રીતે તૈયાર થતા હતા. ‘હું બધુ′ જ પતાવી દઈશ, મત્રી. તમે નિરાંત આરામ કરે.’ શાન્તનુએ કહ્યું ને તરત જ સેવકને ખેાલાવીને હુકમ દીધા, - મહારાણી પર બરાબર નજર રાખજે. તે મહેલમાંથી બહાર પગ મૂકે એટલે મને તરત જ જાણ કરજે.' - પછી તમે બાળકને લઈ જતાં મહારાણીને અટકાવશે ? ’ મત્રીએ જાણવા માગ્યું. s ના, મહેલમાં કાઈ જ કાલાહલ કરવા નથી. ' શાન્તનુએ જવાબ દીધા. તેને ભય પણ હતા. ગંગાદેવીને અટકાવવા જતાં ગંગાદેવીના આકરા શબ્દપ્રહારા તેને ઝીલવા પડેરો. એ પેાતે અસહાય