આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫
 

અની, શાંતિથી એ શબ્દપ્રહારા સહન મહેલમાં સેવકે ને દાસી સમક્ષ ઊભી તા તમે જળમાંથી ઉઠાવી લેશે ?' પિતામહ ૧૫ કરતા હાય એ સ્થિતિ થવા દેવી ન જોઈએ. · ના, હું મારા બાળકને જળમાં મૂકવા નહિ દઉં.' શાન્તનુએ કહ્યું. ‘ ગ ગાદેવી તેને જળમાં મૂકવા જશે, તે જ ક્ષણે તેને હુ અટકાવીશ ને બાળક મારા હાથમાં લઈશ. ’ ને પછી ખેાલ્યા, ૮ ગંગા- દેવીના આકરા, દાહક શબ્દો નદીના જળની ઠંડકથી હું શાંતિથી સહન કરી લઈશ. તેને પણ મારી કસોટી કરવી હોય તા ભલે કરે.’ને મંત્રીને વિશ્વાસ દીધા, તમે મને જાગ્રત કર્યાં, મેાહના પડળ તમે તેાડી નાખ્યા, તમારા જેવા વફાદાર સાથી માટે મને આનંદ થાય છે.' મંત્રી પણ પોતાના પ્રયાસાની સફળતાને આનંદ માણતા વિદાય થયા. મહારાજા શાન્તનુ પણ મધરાત પછી ગંગાદેવી મહેલ- માંથી બહાર નીકળે તેની પ્રતીક્ષા કરતા શય્યામાં પડયા હતા, પણ નજર બારણા તરફ હતી. સેવક તેને જાણ કરવા આવે તેની પ્રતીક્ષામાં સૂચિત હતા. તેમને તેમનાં પગલાંના ભાવિ પરિણામના પણ ખ્યાલ આવી જ ગયા હતા. ગ ંગાદેવી તેમને છેડીને ચાલી જશે એવા શક પણ હતા, ને તે બેચેન પણ થતા હતા. ગંગા- દેવી સાથેના વર્ષાના ઉલ્લાસભર્યાં જીવનનાં 'તની કલ્પના તેમને ડરાવતી પણ હતી, ને કયારેક ગ ંગાદેવીને દીધેલા વચનને ભગ કરવાની ઇચ્છા પણ શાંત થતી હતી. પેાતે એક ક્ષત્રિય તરીકે ગંગાદેવીને વચન દીધુ હતું. એ વચનને! ભંગ કરવામાં તમને ક્ષત્રિયપણું લજવાતું પણ જણાતું હતું. તે વળી નિરાશામાં ગરક થઈ જતા હતા. મન તર્કો- વિતર્કાના તાર પર દાડતું હતું ને હતાશામાં પડી જતા હતા. બારણા તરફની નજર ખીજી દિશામાં ફેરવતાં. પણ ત્યાં બારણે સેવક ઊભા.