આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૬
 

૨૬ ” પિતામહ - મહારાણીબા મહેલ છેાડી રહ્યાં છે, સમાચાર દીધા. શાન્તનુ એકદમ બેઠા થયા. છે? સાથે કાઈ દાસી નથી ?' ' ના, એકલાં જ છે. તેમના હાથમાં વસ્ત્રોમાં વીટાયેલુ' છે.' સેવકે જવાબ દીધા. મહારાજ ! ! ’ સેવક પૂછ્યું, · એકલાં જ " તેમનુ નવત બાળક તે સાથે જ બાળકને જળસમાધિમાંથી બચાવી લેવાના મક્કમ નિર્ધાર સાથે શાન્તનુ ઊભે થયેા. મહારાણી ગંગાદેવીને મહેલમાંથી બહાર જવા દીધાં પછી તેણે મહારાણીનાં પગલાં દબાવ્યાં. મધરાત્રીના ચંદ્ર આભમાંથી ધરતી પર ધવલ પ્રકાશ પાથરી રહ્યો હતા. વૃક્ષે પણ ગંગાદેવીના મૃત્ય પ્રત્યે નારાજ હાય એમ શાન્ત હતાં, પવન પણ થંભી ગયા હતા. ચાપાસ નરી નિર્જનતા હતી. જૂના માર્ગો ને સૂના વાતાવરણમાં ગંગાદેવીના મજબૂત પગલાં ધરતી પર પડતાં હતાં કારેક હાથમાંના નવજાત બાળક પ્રતિ તેની નજર પણ જતી, પણ બાળક પણ જાણે તેના ભાવિ વિષે પૂર્વ પરિચિત હાય એમ આંખનાં પેપચાં બંધ કરી પડી રહ્યું હતું . શાન્તનુ હળવે હળવે ગગાનાં પગલાં દબાવતા તેની પાછળ પાછળ ચાલતા હતા. ગંગાને તેની જાણ થાય નહિ તેની પૂરતી કાળજી રાખતા હતા. સાથે કાર્ય શસ્ત્ર ન હતાં. તે રાજવી નહિ પણ કાઈ સામાન્ય માનવીની જેમ ગંભીરતાથી પગલાં દેતા હતા. ગંગા પૂર ઝડપે રસ્તા કાપતી હતી. તેને ણે કામ પતાવી દેવાની ઉતાવળ હેાય તેમ તે કયારેક ઉતાવળાં પગલાં દેતી ત્યારે પવન તેની સાડીના છેડામાં ભરાઈને તેનાં અગા સાથે ચેડાં કરતા હતા. આખરે ગંગા નદીના વિશાળ પટ પર પહેાંચી. હાથમાંના વસ્ત્રોમાં વીંટાયેલા બાળકને જમીન પર મૂકી તેણે પાણીના મધ્ય ભાગમાં જવા વસ્ત્રોના કછેટા દીધા ને હળવેથી જમીન પર પડેલાં બાળકને ઉડાવી તેણે જળમાં જવા પગ દીધાં ત્યારે આભમાંના ચદ્ર પણ