આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૭
 

પિતામહે ” ૨૭- શરમાઈ ગયેા હાય એમ તે વાદળ પાછળ સંતાઈ ગયા. ગ ંગાદેવી પૂવત્ આ બાળકને પણ નદીના મધ્યભાગમાં જઈ વહેતા કરી દેવા માંગતી હતી. થાભી જાવ, ગંગાદેવી !' હજી કાંઠામાં જ ગંગા ઊભી છે, . ત્યાં તેના કણુ પટે અવાજ અથડાયેા. એક ક્ષણ ભર તા તે ધ્રૂજી ઊડી. સાત સાત બાળકોને તેણે આ પ્રમાણે જ જળસમાધિ કરાવી હતી, પણ આજે પહેલી જ વાર તેને કાને ૮ થાભે 'ના આદેશ અથડાયા હતા. તે થેાભી. પાછળ દૃષ્ટિપાત કરી ને શાન્તનુને જોતાં વિસ્મય-- તાથી પૂછી રહી, ‘તમે મારી પાછળ શા માટે આવ્યા છે?' શાન્તનુ પણ હવે ગંગાની નજદીક જઈ પહેાંચ્યા ને કહ્યું, ‘હવે. આ બાળકને જળસમાધિ નહિ કરાવી શકે. ’ તમે શું કહેા છે. મહારાજ ? તમે દીધેલાં વચન તા યાદ છે ને?' શાન્તનુને આજ્ઞાના પ્રતિભાવ કરતાં ગંગા પૂછી રહી,. તમે વચનભંગ કરવા માંગે છે?' · વચનનું પાલન તા સાત સાત બાળકને તમે જળસમાધિ કરાવી ત્યાં સુધી મનને દબાવી, લાગણીએ પર પથ્થર મૂકીને કર્યું. જ છે ને ? પણ હજી તમે જો તમારા આ માર્ગ છેડવા તૈયાર ન હેા તેા આ નિર્દોષ બાળકના પિતા તરીકે તેને રક્ષણ આપવાના મારા ધર્મો પણ મારે અદા કરવા જ જોઈએ ને?’ ગંગા શાન્તનુ સામે આય ભરી મીટ માંડી રહી હતી. તેના હાથમાંનાં વસ્ત્રોમાં વીંટાયેલું બાળક પણ સળવળાટ કરતું હતું ..