આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૮
 

૩ ‘હવે હું આપની વિદાય લઉં છું, રાજન ! ' પોતાના હાથમાં વસ્ત્રોમાં વીંટાળેલા બાળકને હૈયાસરસા દબાવતાં ગંગા ખાલી, ‘તમે વચનભંગ કર્યાં છે, ખરું ને ? ' ને ઉમેયું, · એટલે આપણી શરત પ્રમાણે આપણા લગ્નજીવનના અહીં અંત આવે છે. હુ. વિદાય લઉ છું.' ગગા વિદાય થવા પગ ઉપાડતી હતી ત્યાં શાન્તુએ તના હાથ પકડયો. તેને અટકાવીને તેની નજરમાં પોતાની નજર ખેંચાવતા દર્દભર્યા સ્વરે પૂછી રહ્યો, ‘તમે આપણા સાત સાત મતાનાને જળસમાધિ કરાવી ત્યારે મારા અમાત્યા, હસ્તિનાપુરની પ્રા મારી નિંદા કરતા હતા. ગંગાના રૂપ લાવણ્યમાં મેહાંધ બનેલાં શાન્તનુ કુરુવ´શના અંત લાવી રહ્યો છે. હસ્તિનાપુરની ગાદીના વારસને ઈચ્છતા નથી, માત્ર ગંગાના રૂપ લાવણ્યમાં સસ્વના નાશ કરી રહ્યો છે તેને ક્રાણુ. સમનવે ? એવી ફરિયાદ પણ હતી. ખિન્ન સ્વરે શાન્તનુ કહી રહ્યો, ‘ અમાત્યા ને પ્રાની ભાવનાથી હું અજ્ઞાત ન હતા. તેમનાં કડવાં વચને હું સાંભળતા ત્યારે હું ઉશ્કેરાટના સ્થાને તમારી જ પ્રતિમા મારી નજર સમક્ષ રહેતી હતી. ’ ‘ એમાં નવાઈ શી હતી, રાજન્!' ગ ંગાએ ટાણા દેતાં કહ્યું, ૬ દીધા વચન પાળવા એ તા ક્ષત્રિયાને વીરાના ધમ છે.' આંખમાં છલકાતાં પ્રેમના સ્થાને રાષ ભરતાં પૂછી રહી, ' હવે વચનભંગ કેમ કરેા છે?' ને કટાક્ષ કર્યાં, ‘ગ ંગાના દેહ લાવણ્ય ઝાંખા તા