આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૯
 

પિતામહે ” ૨૯ પડચા નથી ને ? ગંગાના નયનામાં સતત તૂફાન કરતા પ્રેમના તૂફાના શાંત થયા નથી ને? કે તમે પોતે ગંગાના દેહ લાવણ્યના તેના પ્રેમના પૂરતા ઉપયાગ કર્યાં પછી હવે શાંત થયા છે? હવે તમને ગંગાની જરૂર નથી એટલે તમે તમારા અમાત્યા જે તમારી પ્રશ્નને શાંત કરવા કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદીના વારસ માટે મને. દીધેલા વચનને ભંગ કરી રહ્યા છે? ' ગંગાના લાવણ્યમય ચહેરા પર રાજના ઉલ્લાસ કે પ્રેમને આવેગ ન હતા. તેના સ્થાને રાષની રેખા નમી હતી.

તે ના પ્રિયે, હુ" ગ ંગાથી અલગ થવા ઇચ્છતા નથી. એટલે તમે સાત સાત પુત્રની હત્યા કરી છતાં હું શાંત રહ્યો પણ હવે…' ‘હા, હા, કહેા, તમે આમા પુત્રની હત્યા કેમ થવા દેતા નથી ? ’· ગંગા ભ્રકુટિ ચડાવી પૂછી રહી ને પછી સ્પષ્ટતા કરતાં ખેાલી,. રાજન, તમે કહેા છે કે લેાકા જાણે છે તે પ્રમાણે મે' આપણા સાત પુત્રાની હત્યા નથી કરી, પણ તેમને મુક્તિ દીધી છે, મારુ´ એ . વ્ય હતું.' · મુક્તિ ?' શાન્તનુ ખડખડાટ હસી પડયો ને બીજી ક્ષણે. શાંત ગ ંભીર થતાં ખેલ્યા, તરતના જન્મેલાં બાળકને જળસમાધિ, કરાવી તે હત્યા નહિ, પણ મુક્તિ અપાવી કહેા છે તમે?' ને. પ્રશ્ન કર્યાં, - કાની મુક્તિ? નવજાત શિશુના રોા અપરાધ હતા કે. તેને શિક્ષા કરવા જળસમાધિ કરાવી ? -

અપરાધ હતા. રાજન્, તમે જાણતા નથી પણ આ સાત. અપરાધીઓને તેમને થયેલી શિક્ષા ભાગવ્યા પછી તેમને મુક્ત કરવાની મારી જવાબદારી હતી. મે' તેમને જળસમાધિ કરાવીને શાપમાંથી મુક્ત કર્યા !' ગંગા જબાત ખેાલતી હતી. જ્યારે તેણે. શાન્તનુ પામેથી વચન લીધું ને શાન્તનુના મહેલમાં વર્ષોં સુધી. રહી, શાન્તનુના પ્રેમની તૃષા છિપાવતી રહી, ત્યારે પણ જે હકીકત તે શાન્તનુને કહેવા ઇચ્છતી ન હતી, જ્યારે પહેલાં બાળકને