આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૦
 

૩૦ ૫) પિતામહ જળસમાધિ લેવડાવવા તે વિદાય થતી હતી ત્યારે શાંન્તનુની વેદનાભરી આજીજી અશ્રુભીના નયનાએ હસ્તિનાપુરના ગાદીવાસને જળસમાધિ નહિ કરાવવા શાન્તનુ પ્રાર્થના કરતા હતા, ત્યારે પણ જળસમાધિ માટેના ઇતિહાસને તે વ્યક્ત કરવા ઇચ્છતી ન હતી. સાત સાત સતાનાને પોતે જળસમાધિ કરાવતી હતી ત્યારે શાન્તનુની વ્યથા, વેદના ને દિલ પર થતાં આઘાતથી અજ્ઞાત ન હતી, છતાં પણ મહારાજા શાન્તનુ સમક્ષ કાઈ જબાન ખેાલવા ચ્છતી ન હતી. તે જબાન અત્યારે તે ખેાલતી હતી.’ શાન્તનુની જિજ્ઞાસાને સંતાષવા જ નહિ પણ પોતે સાત સાત બાળકાની હત્યા કરી છે, એવા શાન્તનુના મનેાભાવને સાફ કરવા ગંગા ભૂતકાળના ઇતિહાસને પેશ કરતી હતી.

· રાજન! જે સાત બાળાને મેં જળસમાધિ લેવડાવી એ "આપણાં ભાળકાન હતાં કે હસ્તિનાપુરની ગાદીના વારસે પણ ન હતા.

શુ કહેા છે! તમે ? તમે જે બાળકાને જળસમાધિ લેવડાવી એ બાળા આપણાં ન હતાં? તા ક્રાણુ હતાં ? તમે તેમના જનેતા પણ ન હતાં ?' શાન્તનુ આશ્ચય થી માં પહેાળું કરતાં પૂછતા હતા. હા. દેખીતી રીતે તમે કહે છે! તે સાચું છે, પણ હકીકત 'જુદી છે. ' ગંગા શાન્તનુના આશ્ચર્યંને શાંત કરવા પ્રયત્ન કરતી હતી. 'જુદી હકીકત શી હૈાય ? ' … " · હૈાય, ખુદ ગંગાના જન્મ પણ તેનુ ઋવ્ય પૂરું કરવા જ થયેા છે. શાન્તનુ સાથેના પ્રેમભર્યાં વ્યવહાર પણ ગંગાની ફરજ અદા કરવા માટેના જ હતા. ’ ગંગા હજી પણ સ્પષ્ટતા કરતી ન હતી, એથી શાન્તનુ પણ ઉત્તેજના અનુભવતા હતા. મને આ બધી ભ્રમજાળમાં નાખવાની કાઈ જરૂર નથી, ગંગાદેવી. શાન્તનુ ખાલ્યા ને ગંગાના હાથમાંનું બાળક લેવા >