આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૧
 

હાથ લંબાીને કહી રહ્યો, ‘ લાવે! આ બાળક. ' ' 6

પિતામહ ૦ ૩૧ ના, હવે આ બાળક મારી પાસે જ રહેશે.' ગંગા ખેાલી. પણ તમે એને જળસમાધિ દેવડાવશે ?? . ના. હવે આ બાળકને આપણા વિચ્છેદ પછી જળસમાધિ લેવડાવવાના કાઈ પ્રશ્ન જ નથી. હું તને મારી સાથે રાખીશ, આભ અને ધરતી વચ્ચે તેના જેવા કાઈ પેદા ન થાય તેવી તાલીમથી તેને નિપૂર્ણ બનાવીશ. ' ખેાલતા ખેાલતાં ગંગાના હૈયામાંનું' માતૃત્વ જાણે ઊછળી પડયુ. હાય એમ બાળકને હૈયાસરસ દબાવતાં ખેાલી, મારા દેવવ્રત ! ' પછી કડી રહી. · મારી વિદાય વેળા નજદીક આવતાં દેવવ્રત તમને સુપ્રત કરીશ, ત્યારે તે તમામ વિદ્યામાં નિપૂર્ણ હશે.' ને સ્મિત વેરતાં પૂછી રહી', ‘ તમને વિશ્વાસ નથી આવતા ખરુને, રાજન?' ને ઉમેયું; ' સાત સાત બાળકાને જળસમાધિ કરાવી તે મારુ કવ્યું હતું જે પૂર્ણ કર્યુ. > . - વ્ય ? ' શાન્તનુ પૂછી રહ્યો. ‘હા, રાજન. મારુ” ક`વ્ય મેં પૂર્ણ કર્યુ, ' ગંગા હવે જબાન ખેાલતી હતી. તેણે કહ્યું : ' એ સાત વાસુ વિશષ્ઠના ગુનેગાર હતા. શિષ્યે તેમને શાપ દીધા, ને વાસુએની પ્રાથનાથી વશિષ્ઠ તેમની મુક્તિ માટે મને ધરતી પર જવા કહ્યું. હું ધરતી પર આવી. વાસુઓની જનેતા બનીને જન્મતાં જ તેમને જળસમાધિ લેવડાવી. શાપમાંથી મુક્ત કર્યાં ને ફરી હાથમાંના દેવવ્રત તરફ નજર કરતાં ખેાલી, · દેવવ્રતને તા આ ધરતી પર જ રહેવાનુ છે, એટલે તમે મને અટકાવી. ગોંગાદેવી શાન્તનુ સમક્ષ હવે વિદાયની વેળાએ ભૂતકાળના ’ ઉલ્લેખ કરતી હતી. s ' ' તમને મારી વાતેાથી આશ્ચર્ય થતુ હશે નહિ ? ' ગંગાએ પૂછ્યું. ' હા, આ બધી વાતા નવાઈ ભરી તા છે જ. ' શાન્તનુંએ ગંગાના પ્રશ્નના જવાબ દેતાં પૂછ્યું, ' વાસુએ વિશષ્ઠની ગાય નંદીનીને ચારવા જાય, વશિષ્ટ તેમને શાપ દે, ને વળી તમને તેમની મુક્તિ