આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૨
 

૩૨ જી પિતામહ અથે ધરતી પર મેાકલે, રૂપના અંબાર દેહમાં ભરી તમે શાન્તનુને છતે। ને શાન્તનુ પણ તમારા મેહપાશમાં જકડાઈને તેના સાત સાત પુત્રાને જળમાં હૈામી દેવાની ગંગાની પ્રક્રિયા સામે લાચાર બની મૂ ંગે! રહે એ બધુ નવાઈભયું" નથી શું ? ? " " તમને નવાઈભયુ ” લાગે તે સ્વાભાવિક છે, રાજન્, પણ આ હકીકત છે. 'ગંગાએ વિશ્વાસ દેવા માંડયો. પછી હકીકત. પેશ કરતાં ખાલી, વિશષ્ઠની ગાય નદિની પર માત્ર વાસુએ જ નહિ, પણ દેવે પણ નજર માંડી બેઠા હતા. સૌ ન ંદિનીને ઇચ્છતા હતા,, પણ ન ંદિની વશિષ્ટથી દૂર થવા માંગતી ન હતી. • એમ ? એવું તે શું હતુ` નદ્દિનીમાં માત્ર ગાય જ હતી. ને? ' શાન્તનુએ પ્રશ્ન કર્યાં. ' હા, નદિની હતી તા ગાય પણ દેવાંશી કાર્ય તત્ત્વ, કાઈન કાધના ભાગ બની ગાય બની હેય એમ લાગતું હતું.' ગગાએ કહ્યુ . પણ વશિષ્ઠ તેને બરાબર સમજતા હતા એટલે તેને ગાય નામના પ્રાણી તરીકે નહિ, પણ દેવાંશી તરીકે સાચવતા તેનુ ગૌરવ પણ કરતા હતા. ન ંદિનીની આ સ્થિતિ વાસુએ માટે ઈર્ષ્યા સમાન હતી. શિષ્ટ પાસેથી નંદિનીને વિખૂટી પાડવાના તેમણે ઘણાં ઘણાં કપટા કર્યાં. નદિનીને ચરાવવા માટે ગયા ને પછી તેને ભુલભુલામણીમાં નાખી વિશિષ્ટથી દૂર કરવાના પ્રયત્ના પણ કર્યાં.. ત્રણ-ચાર દિવસ સુધી ન ંદિની પાછી નહિ કરતાં વશિષ્ઠ પણ બેચેન બની ગયા. તેને ચરાવવા લઈ જતાર વાસુને તેમણે પૂછ્યું પણ ખરુ, નદિની વિસા થયા કેમ આવી નથી ? મને તેની ખૂબ જ ચિંતા. છે. જરા તપાસ તા કરે?' વાસુ વિશ્વાસ દેતા. તે પણ પેાતાની બીજીગાયાના જૂથથી નંદિતી કચારી વિખૂટી પડી; કયાં ગઈ તેને વિષે પેાતાની અજ્ઞાનતા વ્યક્ત. કરતાં કહેતા : ‘ મને તા વિશ્વાસ હતા કે નદિની આશ્રમમાં પહેાંચી જ હશે, પણ અહીંં નથી આવી તેથી મને 'પશુ ચિંતા થય છે.