આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૩
 

પિતામહ ૧ ૩૩

ને પછી વ્યથાપૂર્ણ સ્વરે ખેાલ્યા, · કદાચ કાઈ હિંસક પ્રાણીના ભાગ બની હશે ? ’ ' - ના, ના, ન ંદિની કાઈના ભોગ બને તેમ નથી. ' શિષ્ય નંદિની વિષેના પેાતાના વિશ્વાસ વ્યક્ત કરતાં ગમભર્યાં સ્વરે પોતાની શંકા વ્યક્ત કરતા કહી રહ્યા, ‘ કાઈ તેને ઉડાવી ગયું હશે. ’ - પણ કાણુ ઉડાવી જાય ? ’ કાઈ દેવતા ! ' નિસાસે નાખતા વિશષ્ઠે પેાતાની શ કા વ્યક્ત કરતાં કહ્યું, ‘ પણ ન ંદિની ગમે ત્યાં હો, પણ અહીં પાછી ફર્યાં. વિના રહેશે જ નહિ. ' ન · ને થયુ' પણ તેમ જ ' ગંગા કઙી.રહી. હતાશાભર્યા વશિષ્ઠ જ્યારે પ્રાતઃકમ માટે તૈયારી કરતા હતા ત્યારે તેમની સમક્ષ ન નદિન ઊભી હતી. શષ્ત હ ઘેલા થઈ નાદની પાસે ડી ગયા. તેની પીઠ પર હાથ ફેરવતાં પૂછી રહ્યા, “ કાણુ તને ઉઠાવી ગયું હતું? ? નંદિની જવાબ દઈ શકી નહિ. ગૌરવભેર માયુ' ઊંચું કર્યું. વિશષ્ઠે પણ આનંદ પ્રદશિત કરતા કહ્યું, “ મને તારા પૂરતા ભરાસા છે, ન ંદિની 1 તું મારા માટે જીવનધાત્રી છેા. તું કદી પણ મારાથી અલગ થઈ શકે જ નહિ.' ને પૂછ્યું, ' ખરું છે ને ન ંદિની ? ' નંદિની પણ વશિષ્ઠના વિશ્વાસનું સમ ન કરતી હોય એમ ડેાક હલાવી હકાર ભણતી હતી. " • છતાં વાસુએ તેને ઉડાવી જવા તૈયાર થયા. શકા વ્યક્ત કરી. " શાન્તનુએ હા, નંદિનીના પ્રભાવ જ એવા હતા. બધા જાણતા હતા કે વશિષ્ઠનુ જીવન નદિની છે. એ નદિની જેની સાથે હાય તેને જીવનની કેાઈ હતાશાનેા કદી પણ અનુભવ થાય જ નહિ. સદા સુખી જ હાય, એટલે દેવા તા તેને ઉડાવી જવાની હિંમત કરી શકે નહિ. તેએ વશિષ્ઠના પ્રભાવ ને પ્રતાપથી પરિચિત હતા. વશિષ્ઠના શાપથી તે ડરતા હતા. એટલે દેવામાંથી કાઈ પણ દેવ નંદિનીને વશિષ્ઠના