આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૫
 

ભયની રેખા પણ ઊપસી રહી હતી. પિતામહ ૩૫ ન ંદિની હવે સ્વસ્થ હતી. વશિષ્ઠે તેને બંધનમુક્ત કરીને તેની પડખે ઊભા રહ્યા. વાસુ સામે ક્રાધ દૃષ્ટિ માંડી રહ્યા. વાસુને જાણે તેમના જીવનના અંત આવતા જણાતા હતા. જેની હિ ંમત, શક્તિ ને વિશ્વાસે તેમણે આ અપરાધ કરવાની હિ ંમત બતાવી, તેના તા કયાંય દન પણ થતાં ન હતાં. શાંતિથી ગ`ગાની કથની સાંભળી રહેલાં રાજને પ્રશ્ન કર્યા, તમે ત્યાં કચાંથી ? ગંગાએ સ્પષ્ટતા કરી, ‘ હું વાસુએનાં આક્ર ંદથી જાગી ઊઠીને શું થયું છે તે જોવા બહાર આવી. ત્યાં વાસુએ વિશષ્ઠના ચરણેામાં માથા ઝુકાવી અશ્રુની સરિતા વહાવતા હતા. વશિષ્ટ મક્કમ હતા. વાસુએના આક્રંદ આંસુ કે આજીજીની તેમના મન પર કોઈ અસર જણાતી ન હતી. તેએ પણ વાસુને પાઠ ભણાવવા માગતા હતા. ‘ ક્ષમા કર। ગુરુદેવ!' વશિષ્ઠના ચરણા પાસે ઝુકાવેલું મસ્તક પ્રયત્નપૂર્ણાંક ઊંચુ' કરી, વાસુઓના મુખી બે હાથ જોડી દીનભાવે ક્ષમા યાચતા હતા. પણ ગુરુદેવના ચહેરા પરની સખ્તાઈની રેખા વધુ તંગ બનતી હતી.

૮ આખરે તેમણે શાપ દીધા. શાપ દીધા ? ધ્રુવા શાપ હતા?' ધરતી પર માનવ બનીને હડધૂત જીવન પામે.' વશિષ્ઠના શાપથી વાસુ ધ્રૂજી ઊઠયા. ધરતી પર જવાની કલ્પના જ તેમને ભય પમાડતી હતી. તેમણે કરી આક્રંદ શરૂ કર્યું.. , • દયા કરા હવે ગુરુદેવ ! ' મુખી વિનવતા હતા ને ઉકેલ શોધતા હતા, ‘શાપમાંથી મુક્તિ અપાવે ગુરુદેવ ! ક્રાણુ જાણે કેમ પણ ગુરુદેવનું હૈયુ… પીગળી રહ્યું, ' મુક્તિ ?