આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૬
 

૩૬. પિતામહ શાપમાંથી મુક્તિ જોઈએ છીએ તમને ? ’ તેએ મેલ્યા. ' ‘ હા, ગુરુ દેવ ! ’ શાપ તા પાછા ખેચી શકાય નહિ, પણ હા, મુક્તિને માગ જરૂર શોધી શકાય !' ગુરુદેવ સંચિત મૌત થયા. તેમની નજર ફાઈ ઉકેલ શોધતી હતી. ત્યાં તેમની નજર દૂર ઊભેલી પ્રભાવશાળી નારી પર પડી. વશિષ્ઠ તેને જાણતા હતા. આશ્રમમાં રહેતી એ તપનિી હતી. ગુરુદેવે તેને ખેલાવી. તપસ્વિની ગુરુદેવ સમક્ષ વિનમ્રતાથી ઊભી. આજ્ઞા ગુરુદેવ !' તપસ્વિની પૂછી રહી.

r તારે એક કામ કરવું પડશે. થશે ?' વશિષ્ઠે પૂછ્યું ‘આપની આજ્ઞાની અવગણના કેમ થઈ શકે, આજ્ઞા નથી, પણ ઇચ્છા ખરી !' ગુરુદેવ ?' આપની ઇચ્છા એ મારા માટે તા આજ્ઞા સમાન છે, ગુરુદેવ !' તપસ્વિની કહી રહી.’ ' આ અપરાધીઓને મેં શાપ તા દીધેા જ છે, પણ હવે થાડી દયા પણ આવે છે.' શિષ્ટ ખેલી રહ્યા. ‘આખરે તેઓ પણ આ ભૂમિના જ છે ને? તેમને મનુષ્ય લેાકમાં જવાના મારા શાપ મિથ્યા તા થઈ શકે તેમ નથી. પણ તેમને તારી મદદ હેાય તા માનવ જન્મના તત્કાળ અંત આવે ને તે પાછા આ ભૂમિ પર આવી શકે!' પછી તપસ્વિની સામે આશાભરી દૃષ્ટિ માંડતા પૂછી રહ્યા, તમે તેમને સહાયભૂત થશે?' " આપની આજ્ઞા હાય તા મારે આપની ઇચ્છાના અમલ કરવે! જ જોઈએ ને?' ' ' પણ એ માટે તમારે પૃથ્વી પર જવું પડશે, ’ જઈશ, પછી ?’ ૮ પછી તમારે પ્રસૂતા થવું પડશે. ૮ એટલે મારે પૃથ્વી પરના માનવી સાથે લગ્નપણુ કરવા પડશે ? *