આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૭
 

પિતામહ માં ૩૭ ‘હા, અનિવાય પણે. ’ વશિષ્ઠે જણાવ્યું. ‘પ્રસૂત થયા પછી જન્મેલા બાળકને તારે જાતે જ તેને જળસમાધિ પણ કરાવવી પડશે, ’ • એટલે મારી કૂખે જન્મેલાં સંતાનને મારે જ હાથે જળસમાધિ કરાવવી એમ ?' ખેાલતાં ખેાલતાં તપસ્વિનીની આંખા પહેાળી થઈ,

  • મારે એવાં પાપકમ કરવા નથી, ગુરુદેવ. ' તેણે જણાવ્યું, ‘પાપ-

કર્મો નથી, પુણ્યક છે. ' r i પુણ્ય શેનું ? બાળકને જળસમાધિ કરાવનાર માતા પણ પૃથ્વી લેાકપર તિરસ્કારને પાત્ર બને. કદાચ આ અપરાધની તેને સા પણ થાય.’

૮ સા ! ' સર્જાના ભય વ્યક્ત કરતી તપસ્વિની સામે મુક્તહાસ્ય વેરતા વશિષ્ઠ ખેાલ્યા, તારે કચાં પૃથ્વી પર માનવલેાકમાં લાંખે વખત રહેવું છે ? તારુ કામ પતી જાય પછી તું પણ પાછી ફરીશ ને ? ’ પણ લેાનિંદા ! ' હા, એ ભય ખરા, પણ તું જેની સાથે લગ્ન કરે તેની સાથે શરત કરજે, તારા માર્ગમાં તે અંતરાયભૂત ન બને. ' • એવી શરત કાણુ સ્વીકારે, ગુરુદેવ ?’ • સ્વીકારનારા મળી જ રહેરો, તપસ્વિની! તારા રૂપસો દય માં મેાહાંધ બનીને પુરુષ તારી શરત અચૂક સ્વીકારશે ને તું નિરાંતે તારા પુત્રને જળસમાધિ કરાવી શકો.' વશિષ્ઠે વિશ્વાસ દેતાં પૂછ્યું, ૮ એ બધી વ્યવસ્થા થઈ શકશે.’ તપસ્વિની પણ આ તપ માટે તૈયાર થઈ. તેને માટે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે જીવવાનુ' એ એક તપ જ હતું. તેને પણ પૃથ્વી અને માનવ વિષે જોવું. હતું, જાણવું પણ હતું. • એટલે તમે વશિષ્ટ ગુરુની ઇચ્છા પ્રમાણે જ ગંગા ખની નિર્જન સ્થાને રહેવા લાગ્યા એમ જ ને? ' શાન્તનુ વચ્ચે જ પ્રશ્ન કરી રહ્યો. ' હા, તમારા આગમનની પ્રતીક્ષા પણ કરતી હતી. ’ ગંગા ખાલી.