આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૮
 

૩૮ ” પિતામહુ ' ' મારા આગમનની ?' સાશ્ચય શાન્તનુ પૂછી રહ્યો. હા, સ્ત્રીના દેહ લાલિત્ય પર પેાતાનુ સમગ્ર જીવન ન્યાછાવર કરનાર રાજવી તને નજરમાં ભરશે ને તારી ગમે તેવી શરતના ત સ્વીકાર કરશે. પોતાના વંશના ગાદીવારસના તારે હાથે નાશ થવા છતાં પણ તારા માર્ગમાં તે કદી અવરાધક બનશે નહિ. ગુરુદેવે મને અહીં' આવતાં પહેલાં વિશ્વાસ દીધા હતા એટલે તમારી પ્રતીક્ષા કરતી હતી.' હવે સમાયુ કે તમે વૃક્ષ નીચે વિશ્રામ કરતા શાન્તનુ માટે જળપાનની વ્યવસ્થા કેમ કરી હતી?' શાન્તનુએ જવાબ દીધા. કહે!, હવે કાંઈ પૂછ્યું છે રાજન ? ’ ગ ંગા શાન્તનુને પૂછી રહી. હવે આ દેવવ્રતને તમે રાખશે તા મારા વચનભ ગના શે। અર્થ ? વચનભંગના કારણે તમને તા ગુમાવી દીધા, પણ જેને માટે વચનભ ંગ કર્યાં તે દેવવ્રતને પણ તમે જ લઈ જાવ છે ? પછી મારું શું?’

ગ ંગાએ શાન્તનુની ચિંતાના જવાબ દેતાં કહ્યું, ‘ આ દેવવ્રતને હુ' જળસમાધિ કરાવવા માંગતી ન હતી માત્ર દેખાવ હતા. પેલા સાત અપરાધી વાસુએને તા માનવદેહમાંથી મુક્તિ આપવાની હતી, એટલે તેમને જળસમાધિ કરાવી. પણ પ્રભાસ નામના આઠમા વાસુને તેા પૃથ્વી પર લાંબા સમય સુધી રહેવાતું જ હતું. સાતે વાસુઓએ એને પેાતાના શ સમર્પિત કર્યાં છે. વંશવેલેા નહિ વધારવા તકની શરતે તેણે પૃથ્વી પર રહેવું એમ પણ નક્કી થયું છે, એટલે દેવવ્રત વિષે આમ કાઈ જ ચિંતા ન કરશે. યેાગ્ય સમયે દેવવ્રત તમારે હવાલે થશે જ. આભ અને પૃથ્વીની વચ્ચે જ તે અમરત્વ પામશે. ગંગા દૈવત્રતને લઈ વિદાય થઈ. ઝડપથી પવનના વાવા- ઝેગડાની ગતિથી ચાલતી ગંગાની પીઠ પ્રતિ કયાંય સુધી દૃષ્ટિ માંડી રહેલા શાન્તનુ ગ ંગાની પીડ દેખાતી બંધ થઈ ત્યારે તે ભાનમાં