આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૩૯
 

આ પિતામહ ( ૩૯ આવ્યા. હૈયાના ઊંડાણમાંથી એક નિસાસે નાખતાં બબડચો, ૮ ગંગા ગઈ. જીવનના ઉર્જાસ પણ સાથે લેતી ગઈ. હવે અંધારામાં બાથેાડિયાં ભરતાં જીવન પૂરું કરવાનું.' હતારણાભર્યાં શાન્તનુ જ્યારે મહેલમાં પાછા ફર્યા ત્યારે સુના મહેલની દીવાલા જાણે હમદર્દ બની. ગંગા સાથેના પ્રણયના ફાગ ખેલતાં દૃસ્સે રજૂ કરતી હતી. ગંગાની વિદાય પછી શાન્તનુ મનની બેચેની દૂર કરવા શિકારે જતા હતા. શિંકાર પાછળ દેાડતાં તે મનની ખેચેની જ ભૂલવા મથતા હતા. શિકારે જવાના તેના રાજન! ક્રમ થઈ પડયો હતા. કયારેક તે ગ ંગા જ્યાં રહેતી હતી, ને જ્યાંથી બને પ્રેમ- ગ્રંથિએ બંધાયા હતા, એ વનમાં પણ જતા ને ગંગાનાં દર્શન કરવાની ખેવના પણ કરતા, પણ ગંગા ત્યાં ન હતી. ગ ંગાનું આવાસ સ્થાન પણ ન હતું. નિરાશ થઈ શાન્તનુ પાછે ફરતા. પણ આ વખતે બે બાળા તેની નજર સમક્ષ જણાયા ગૌતમ ઋષિ અને ાતયજ્ઞ નામની દેવ કન્યા. એ બે બાળકોને કેટલીય ક્ષણે અપલક દૃષ્ટિથી શાન્તનુ જોઈ રહ્યો. તેના દિલમાં દેવવ્રતની યાદ તાજી થઈ. આ બાળકા પ્રત્યે વાસભ્ય ભાવના ઝરણાં વહેતાં થયાં. દેવવ્રતને તા ગ ંગા તેની સાથે લઈ ગઈ હતી, પણ વિશ્વાસ દેતી ગઈ હતી, · રાજન્, આ તમારી થાપણ યથા સમયે તમને પરત કરીરા જ. પણ તેના ઉછેર, તેની તાલીમ મારી નજર હેઠળ થાય તેવી મારી ઇચ્છા છે.' ' શાન્તનુ અનુત્તર. હતા. ગંગાના હાથમાંના નાના બાળકને ઝૂંટવી લેવાની વૃત્તિ જાણે તેના દિલમાં જાગતી જ ન હતી. દેવવ્રતને ગંગા પાછે આપી દેશે જ એવા વિશ્વાસ તા શાન્તનુને તે જ પણ તત્કાળ તેના વાત્સલ્યભાવ, આ ખે બાળકા પર ઢળતા થયા ને તેણે બને બાળકાના કબજો લીધા. રાજમહેલમાં લાવ્યા પછી અને માસૂમ બાળકાના ઉછેરની 'સાર-