આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૦
 

૪૦ પિતામહ સભાળ માટે વ્યવસ્થા કરી. તેમની કૃપાથી ઉછરેલાં આ ખે બાળકાનાં નામ કૃપ અને કૃષિ તરીકે જાણીતા થયાં. શાન્તનુ લાકા સુધી તેમની સાથે રહેતા. તેના મનના વિષાદ પણ તેમના સહવાસે શાંત થતા. સમય વીતતાં હતા, કૃપ પાછળથી કૃપાચાય તરીકે જાણીતા થયા, વતમાં શિકાર પાછળ દાડતાં શાન્તનુની સામે ગ ંગા દેવવ્રત સાથે ઊભેલી જણાઈને શાન્તનુનું હૈયું હરખી રહ્યું. વર્ષો પછી નજર સમક્ષ ઊભેલી ગગાના દેહ પરના યૌવનના ઉન્માદ તેજ હવે ઝાંખા પડતા હતા. ચહેરા પરની તેજસ્વીતા પણ ઝ ખવાઈ ગઈ હતી ! છતાં શાન્તનુના દિલને ઉન્માદ શાંત થયા ન હતા. દેવવ્રત હવે કિશારાવસ્થામાં હતા, એટલે ગંગાને બે હાથમાં ભીંસી દેવાની શાન્તનુની ઈચ્છાના અમલ થઈ શકયો નહિ. ગંગા પણ મલકાતી હતી. તેના મલકાટ શાન્તનુની ઈચ્છા ધૂરી રહી તેને વિષેના હતા. . ‘ રાજન! ? બન્ને ઘણા સમય અવાક એકબીનનુ અવલેાકન કરતાં મૂંગા ઊભાં હતાં, ત્યાં ગંગાએ શાન્તનુને નમ્રતાવસ્થામાં લાવવાના પ્રયત્ન કર્યાં. શાન્તનુ જાગ્રતાવસ્થામાં આવતા હાય એમ મેલ્યા, ‘હા કહેા, ગંગાદેવી ? ’ 1. ‘આપની થાપણ આપને પાછી દેવા આવી છું.' ગ ંગાએ કહ્યું ને પડખે ઊભેલા દેવવ્રતને આજ્ઞા દીવી, બેટા, આ તારા પિતાજીને પ્રણામ કર.' દેવવ્રત ! દેખાવે તેજસ્વી હતા. તેમની કીકીઓમાં પણ તેજ હતું. માતાની આજ્ઞા થતાં તેણે શાન્તનુના ચરણામાં મસ્તક ઝુકાવી દીધુ. પ્રણામ પિતાજી !' તે બાલ્યે. શાન્તનુ પણ ગંગા સાથે ઊભેલા દેવવ્રત સામે દૃષ્ટિપાત કરી રહ્યો હતા. તેના મનમાં પણું ભાવ ાગતા હતા, દેવવ્રત જ હશે, ને હૈયું હરખાઈ. મંડયુ. સ્વગત ખૂબજો, · મારા દેવવ્રત ’