આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૧
 

પિતામહ મૈં ૪૧ પેાતાના ચર્ણેામાં ગરદન ઝુકાવી રહેલા દેવવ્રતને બે હાથે ઊભા કરી, હૈયાસરસા દબાવતાં ગદ્ગદ સ્વરે તેના મનાભાવ ઠાલવી રહ્યો. ૮ મારા દેવવ્રત !’ને પછી તેની ચિબુક પકડી તેની નજરમાં નજર મિલાવતાં ભાવવાહી સ્વરે મેલ્યા, ‘કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદી માટેનુ રત્ન !' ગંગા સામે આભારવશ દૃષ્ટિપાત કરતાં શાન્તનુ ખેાલ્યા : “તમે વચન પાળ્યુ. ખરું.' ‘હા, રાજન્!” દેવવ્રત ક્ષાત્રતેજના તેજસ્વી પૂંજ બની રહે, તેના પિતાજીનુ નામ રાશન કરે એટલું જ નહિ. પણ ગંગા પુત્ર ત્તરીકે સૌ તને સન્માને. એ રીતે તેને બધા પ્રકારની તાલીમ આપી છે. શસ્ત્રવિદ્યા જ નહિ પણ તપ અને ત્યાગની વિદ્યામાં પણ તે નિપૂર્ણ છે. ગંગા પડખે ઊભેલા દેવવ્રતના માથા પર પ્રેમાળ હાથ મૂકતાં તેના દિલના ભાવા પણ તેના પ્રિતમ તેના સ્વામી શાન્તનુ સમક્ષ ડાલવતાં ગદ્ગદ સ્વરે ખેાલી રહી : ‘ ગ ંગા સાથેના સહજીવનની આ યાદ તમને દેતી નઉં છું. હવે ગંગા પણ વિદાય થશે. તેના સમય ને તેનું કતવ્ય પૂર્ણ થયાં. હવે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે દેવભૂમિમાં પાછી ફરીશ. , તેણે શાન્તનુ પ્રત્યે પ્રેમ છલકાવતી આંખેા માંડી તેનુ દિલ લાગણીઓથી ભરાઈ આવ્યું. આંખમાંથી અશ્રુબિંદુ ટપકવા લાગ્યાં. શાન્તનુની સ્થિતિ પણ ગંગા જેવી જ હતી. લાગણીભીના

સ્વરે તે બાલ્યા, ‘તમે જશે! ખરું ને ? ’ ' હા, કતવ્ય પૂર્ણ થયું. ' જમીન સરી જ઼િ ઠેરવતાં ગ ંગા ખેલી,‘ તમે ગ ંગાને ભૂલી જ જજો. દેવવ્રતને ગંગાની ભેટ માની તનું જતન કરજો.' પછી દૈવત્રત વિષેની પેાતાની શ્રદ્દા વ્યક્ત કરતાં ખાલી, ‘ દેવવ્રત તેના પિતાની આજ્ઞાનેા કદી પણ અનાદર નહિ બેટા, તારી તાલીમના દન તેા તારા કરે. ’ તેણે દેવવ્રતને કહ્યું,

પિતાને કરાવ !' ને ઉમેયુ, ‘તારા પિતા પણ ઘણા શક્તિશાળી ને