આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૨
 

૪૨ ૫ પિતામહ પરાક્રમી છે. એમને તેમના દીકરાના પરાક્રમની જાણ થવા દે દેવવ્રત ! ’ માતાની આજ્ઞા થતાં દેવવ્રત પાસે વહેતાં ગંગાનદીના જળ- પ્રવાહ સામે ધનુષ્ય ઉપાડયું ને બાણુમાંથી છૂટતાં તીરા ગ ંગા નદીના વહેતા જળપ્રવાહના વેગને શાંત કરતા હતા. જેમ જેમ બાણવર્ષાં વધતી રહી તેમ તેમ નદીના ઉન્માદી જળપ્રવાહ શાંત થયા. નદીના જળ થંભી ગયા. t વાહ, દેવત્રત વાહ !' દેવત્રતનું પરાક્રમ જોતાં શાન્તનુ પણ ઉત્તેજનાપૂર્ણ બની દેવવ્રતને હૈયે દબાવી ખાલી ઊઠ્યો, મારા દેવવ્રત મહાપરાક્રમી થશે જ, ' ગંગા પણ હર્યાન્વિત થતાં ખેાલી, ‘ રાજન્ ! દેવત્રત બૃહસ્પતિ, પરશુરામ, શુક્રાચાર્ય જેવા મહાસમ ગુરુદેવે પાસેથી વિવિધ વિદ્યા અને શત્રુતાલીમ પામ્યા છે. પિતાના સુખ માટે જરૂર જણાતા ત્યાગ પણ કરશે તેવે! મારે વિશ્વાસ છે.

દેવત્રત ભણી નજર કરતાં પૂછી રહી: ' મારી શ્રદ્ધા સાર્યા છે ને દૈવત્રત ?’ દેવવ્રતે ગંગાની શ્રદ્ધાનું સમર્થન કરતાં કહ્યુ : ć મા, તમારી શ્રદ્ધા સથા સત્ય જ છે. પિતાજીના મનની શાંતિ કાજે ગમે તેવા બલિદાન દેતાં તારા દેત્રત પીછેઃ નહિ જ કરે, ' ' દેવુન્નતને જવાબ સાંભળતાં ગંગાના ચહેરા પર ખુશાલી ચમકી રહી. શાન્તનુ પણ ભાવિવભાર બનતાં દેવવ્રતને હૈયા સરસા દબાવી રહ્યો ને બેલ્યા, મારા દેવવ્રત હવે હસ્તિનાપુરના યુવરાજ બનશે. પછી હસ્તિનાપુરની ગાદી પર બિરાજશે ને મહારાજા બનશે. પણ એ દિવસેા જોવા ગંગા હાજર ન હેાય તેનું જ મને દુઃખ જરૂર હશે.' વ્યથાપૂર્ણ સ્વરે શાન્તનુ કહી રહ્યો. C .. આખરે ગંગા અને શાન્તનુ વિખૂટા પડયાં. વર્ષો પછી બન્ને મળ્યાં. બન્નેના દિલના ભાવેશ રમણે ચઢયા, પણ બંનેએ સ્વસ્થતા- પૂવ ક પરિસ્થિતિ સાચવી લીધી.