આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૩
 

પિતામહ જી ૪૩. દેવવ્રતને લઈને શાન્તનુ હસ્તિનાપુરમાં પાછા ફર્યાં ત્યારે મહારાજાની સાથે દેવવ્રતને જોતા તેના તેજપ્રભાવથી સૌ ચકિત થયા.. તમે ચિંતા કરતા હતા ને મંત્રીજી!' આશ્ચર્ય ભરી નજરે દેવત્રત પ્રતિ દૃષ્ટિપાત કરી રહેલાં મ`ત્રીજીને શાન્તનુ સં મેાધન કરતા હતા. આ ગંગાપુત્ર દેવવ્રત. હવે હસ્તિનાપુરની ગાદી બીનવારસી નહિ રહે.’ પણ મંત્રી, તેના મનની મૂંઝવણુ સાફ કરવા માંગતા હતા,. જ્યારે ગંગા તેના આઠમા પુત્રને જળસમાધિ કરાવ્યા વિના પેાતાની સાથે લઈ ગઈ ને સમય થતાં તેને પરત કરશે એવી વાત શાન્તનુએ મંત્રીને કરી ત્યારે મત્રીના મનમાં શંકાનાં જાળાં હાલતાં હતાં. શાન્તનુ સમક્ષ સ્પષ્ટપણે તેના મનની શંકા વ્યક્ત કરી શકતા નહતા, પણ તેને ગ ંગા વિષે વિશ્વાસ ન હતા. તે સ્વગત બબડયો હતેા, મહારાજને શાંત કરવા ગ ંગાએ આવુ નાટક કર્યું હશે. તેને જળસમાધિ જ કરાવી દેશે. પણ હવે તે જોઈ શકતા હતા કે, તેની શંકા અસ્થાને હતી. દેવત્રતને જાણે હસ્તિનાપુરના યુવરાજ પદ માટે તૈયાર કરવા જ ગંગા તેને પોતાની સાથે લઈ ગઈ હતી એમ તેને સમજાયું હતું .. ( દૈવત્રતે મંત્રીજીને વંદન કર્યાં ને કહ્યું, ' હવે પિતાજીના ચિંતાભાર મારા માથે રહેશે, જરૂર હૈાય ત્યાં મને તમે કહેજો. હવે પિતાજીને સ ંપૂર્ણ શાંતિભર્યુ જીવન જીવવા દેજો. ’ 5. ‘ ધન્ય, ધન્ય.' મંત્રી ખેાલી ઊઠવ્યા. શાન્તનુ દેવત્રત સાથે રાજભવનમાં દાખલ થયા. હસ્તિના.. પુરની ગાદીને! તેજસ્વી વારસ પ્રાપ્ત થયાના પ્રશ્ન પણુ આન દેાલ્લાસ માણવા લાગી. સમાચારે હસ્તિનાપુરની