આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૪
 

૪ દૂર દૂર ધાડેાથેાભાવી શાન્તનુ નદીના તટે લગારેલી હાડીમાં ખેડેલી નવયૌવના પ્રતિ એકાગ્ર નજર માંડી બેઠા હતા. રૂપસૌ ય અને જોબનના અમૃતપાન કરવા અધિર બન્યા હતા. ક્ષણે ક્ષણે તેની ઉત્તેજના વધતી હતી, મન સાથે તરંગા પણ ઊઠતા હતા.

કદાચ કદાચ ગંગા જ નવા અવતારે ધરતી પર આવી હશે તા? શાન્તનુના મનમાં તરંગ ઊંચો ને તેણે જવાબ દીધા. જ્ઞાન્તનુના પ્રેમ તેને ખેંચી લાવ્યા હશે. શાન્તનુએ તેને સતત પ્રેમથી ભીંજવી દીધી હતી ને ? એ પ્રેમ તેને દેવભૂમિમાં પણ સતા- વતા હશે. ’ એ પછી નિશ્ચયાત્મક સ્વરે ખેાલ્યા,‘ હા, હા, શાન્તનુના

  • પ્રેમ સમર્પણ તેને દેવભૂમિમાં પણ શાંતિથી રહેવા દેતું નહિ હાય

એટલે તેણે નવા વેશે ધરતીપર પદાર્પણ કર્યાં હશે. ' તર ંગામાં ગરક થઈ ગયેલા શાન્તનુના હૈયામાં આનંદના વેધ વહેતા હતા.

' મારી પ્રતીક્ષા કરતી હશે ! ઘેાડા પરથી નીચે ઊતરતાં • ઉલ્લાસભર્યા શાન્તનુ ખખડયો, ' મારે તેની પાસે જવું જોઈએ. ’ જાણે નદીકાંઠે હાડીમાં ખેડેલી નવયૌવનાને આશ્વાસન દેતા હેાય એમ ખેાયા : ′ આવું છું. દેવી ગંગા તને હું જાણી ગયા …. તું જેમ મારા વિના તલસતી હતી, તેમ વર્ષો થવા છતાં હું પણુ તારા વિયેાગની વેદના વૈતા સતત તારુ જ રટણ કરતા જીવતા રહ્યો છું.' .