આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૫
 

પિતામહ ૪૫: ન કરતી. ઉત્સાહભેર તેણે કદમ ઉડાવ્યા. નદીના કાંઠા પ્રતિ તે જેમ જેમ કદમ ઉપાડતા હતા, તેમ તેમ તેની ઊર્મિ એ ન હતી. હૈયું હરખાઈ રહ્યું હતું. આખરે નદીના કાંઠે પહોંચ્યા. હાડીમાં બેઠેલી મત્સ્યગધાએ હાડી માટે કેાઈ મુસાફરનું આગમન થતું હેાવાની કલ્પના સાથે સતેજ બની તેણે હલેસા પર. હાથ મૂકયો ને કાંડા પાસે ઊભેલા શાન્તનુ પ્રતિ અપેક્ષાભરી દૃષ્ટિ નાખી રહી, પણ શાન્તનુ સ્તબ્ધ સ્થિર તેના પ્રતિ નજર. નાખતા ઊભા હતા. મત્સ્યગધા પણ કાંઠે ઊભેલા શાન્તનુ પ્રતિ અજાણતાં પણ ખેંચાઈ હતી. તેણે શાંતિના ભંગ કરતાં પૂછ્યું,. ૮ આપને સામે કાંઠે જવું છે? બેસી જાવ. હેાડી તૈયાર છે. ' એમ . ખેલતાં તેણે હલેસાં ઉપાડયાં. શાન્તનુની તાજુખી એ હતી કે, જોબનભરી આ નવયૌવનાના, દેહસૌ દ. તેના પદ્મની પાંડીએ શેા કામળ ચહેરા ને મૃદુ વાણી જાણે સ્મિત કરતા જણાતા હતા. ‘ના, આ ગંગાદેવીના પુનરાવતાર નથી. ' તે સ્વગત બબડયો. ને સાથે જ શંકાનગી, તા કાણુ હશે?' ને મત્સ્યગંધાના, પરિચય જાણવા. તેણે જ તેની સાથે વાત કરવાના પ્રાર ંભ કર્યાં. " તમે અહી' હેાડીમાં કેમ બેઠા છે?' શાન્તનુએ પૂછ્યું,. ‘તમે કાણુ છે?’ s હુ" મત્સ્યગંધા, માછીમારની દીકરી. પ્રવાસીઓને સામે કાંઠે લઈ જવા હેાડી હંકારું છું.' મત્સ્ય ધાએ જવાબ દીધા.. તેણે પણ કેટલીય ક્ષણેાથી પેાતાની સામે મીટ માંડી રહેલા શાન્તનુના પરિચય મેળવવા વળા પ્રશ્ન કર્યાં, · આપ મહાનુભાવ. ક્રાણુ છે? ઘણા વખતથી આપ ઊભા ઊભા મારુ નિરીક્ષણ કરી રહ્યા છે! શા માટે? હું હસ્તિનાપુરના મહારાજ શાન્તનુ છું. ' શાન્તનુએ.