આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૬
 

૪૬ પિતામહ પેાતાની પિછાન દેતાં કહ્યું ને ઉમેયુ, · મારી સામે બેઠેલી સૌ દ - મૂર્તિનું અવલેાકન કરી રહ્યો છું.' પોતાના મનેાભાવ વ્યક્ત કરતાં ખેલ્યા, · આવું માદક, મેાહક ને અનુપમ સૌદય' આમ વેડફાઈ 'જતું કેમ હશે? તેના વિચાર કરુ છું. શાન્તનુની પિછાનને તેણે પેાતાના વિષે વ્યક્ત કરેલાં મને- ભાવથી મત્સ્યગ ંધા પણ ઉત્તેજીત બની. તેનાં રામરામ ખીલી ઊઠત્યાં. ‘માછીમારની દીકરી જળ પર હાડી ચલાવી પેાતાની આજિ- વિકા મેળવે નહિ તેા શું કરે?' મત્સ્યગધાએ જવાબ દીધેા. પણ આ રૂપ, આ સૌંદય, આ માદકતા આમ વેડફી ક્રમ દેવાય ?' શાન્તનુ પૂછતા હતા. ‘તે શું કરુ? કાં મૂકું ? તેને સાચવું પણ શી રીતે ?’ મત્સ્યગંધા શાન્તનુના મનાભાવ બરાબર સમજી ગઈ હાય એમ ખાલી રહી, રૂપસૌંદય ને તાકતના જતન તા રાજમહેલમાં થઈ શકે. અહી' નદીના જળમાં આભમાંથી વરસતાં તાપમાં તે થઈ • શકે જ નહિ ને? .. તા રાજમહેલમાં કેમ પહેાંચી જતી નથી ?' ‘રાજમહેલ ? ’ ખડખડાટ હાસ્ય વેરતી મત્સ્યગધા પૂછી રહી, માછીમારની દીકરીને ભગવાને સૌંદય દીધું, યૌવનના ઉલ્લાસ પણ દીધેા, પણ તેના જતન માટે તેની માવજત થઈ શકે તે માટે તને મહેલમાં મૂકવાની કાઈ જોગવાઈ જ કરી નથી. એટલે તા અહીં" તાપમાં તેનાં સૌંદય ને શેકાઈ જવા દેવું પડે છે. ' સાચી વાત છે. ભગવાને ભલે કાઈ જોગવાઈ ન કરી, પણ હું જોગવાઈ કરું તા ? ’ શાન્તનુ પૂછી રહ્યો. • તમે ? ’ આશ્ચર્ય ભરી આંખ શાન્તનુ સામે માંડતા મત્સ્યગંધા પૂછી રહી, 'તમે હસ્તિનાપુરના મડારાજ, તમે વળી મત્સ્યગંધા જેવી નાચીઝ નારીના દેડ સૌંદય ના જતન કરવા તેને રાજમહેલમાં લઈ જવા તૈયાર છે.? '