આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૮
 

૪૮ પિતામહ બનતાં પેાતાના પરમ સૌભાગ્યના આનંદ માણતા હશે.'. તા ચાલા!' શાન્તનુ ઉતાવળા થયા હતા. હાડીમાંથી. ઝડપથી ઊભા થતા હતા, ત્યાં મત્સ્યગધાએ હાથમાંનાં હલેસાંને જળમાં ઘુમાવ્યું. સ્થગીત હેાડીમાં જાણે પ્રાણ પુરાયા હાય તેમ જળસપાટી પર દાડવાના પ્રારભ કર્યાં. ' આપણે નિરાંતે થાડેા નિરાંતના, મિલનના, મધુરે આનંદ માણવા સામા કાંઠે જઈએ છીએ. 'હેડ્ડીને ગતિ મળતા સાશ્રય પેાતાની સામે જોઈ રહેલા શાન્તનુને મત્સ્યગ ધાએ જવાબ દીધા ને મુખ મલકાતાં પ્રશ્ન કર્યાં,‘ પ્રેમના સ્વપ્નના આનંદ પણ માણવેા જોઈએ ને ?’ શાન્તનુના વિશ્વાસ હવે વધી પડયો હતા. મત્સ્યગધાએ પેાતે જ હવે તેના પ્રેમમાં તરબતર બનતી હતી. તે પણ મત્સ્યગાને હૈયાના આસન પર સ્થાપી ચૂકયો હતા. બંને પ્રેમદેવતાની ઉપાસના કરતા હેાડીમાં બેઠાં બેઠાં ભાવિના શમણાં શોધતાં હતાં. મત્સ્યગંધાના આનંદ અપાર હતા. પેાતે હસ્તિનાપુરની મહા- રાણી બનશે એવી કલ્પનાથી તેનુ હૈયું આન ંદથી છલકાતું હતુ. તેનાં માનપાન, વૈભવ, પ્રભાવ વિષે પણ તેની આંખામાં તરો હતા. હેાડી કાંઠા નજદીક હતી. મત્સ્યગંધા પહેલી ઊતરીને શાન્તનુના હાથ પકડી, તેને હાડીમાંથી કાંડા પર પગ દેવામાં સહાય- ભૂત બની રહી.

હવે આ હાથ છેડી દેવાશે નહિ !' હેાડીમાંથી કાંઠાની જમીન પર પગ દેતાં પેાતાના હાથ પકડી તેને સલામત રીતે ઊતરી જવામાં સહાયભૂત થયેલી મત્સ્યગંધા પ્રતિ હાસ્ય વેરતાં શાન્તનુએ કહ્યું : પ્રત્યુત્તરમાં મત્સ્યગ ધાએ મલકાતા મુખડે કહ્યું, ‘હજી મારે હાથ મારા બાપાએ તમારા હાથમાં મૂકયો નથી ત્યાં સુધી તમે અધિકારની વાત કેમ કરી શકા?' તમારા પિતાજી ના ભણશે જ નહિ.' શાન્તનુ કે પેાતાને