આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪૯
 

પિતામહ ″ ૪૯ વિશ્વાસ વ્યક્ત કર્યાં ને સહાસ્ય બાલ્યા, · પોતાની પુત્રી હસ્તિનાપુરની મહારાણી બને, ઝૂંપડામાંથી રાજમહેલમાં મહાલતી થાય એ કયા પિતાને ન ગમે ?' અને નિશ્ચયાત્મકભાવે ઉમેર્યું, ‘તમારા પિતા પણ નાભણશે જ નહિ, ' કલાકા બંને નદીના ખીા તટ પરની વનરાજીમાં પ્રણય- ગાષ્ઠિ કરતાં રહ્યાં. ગેષ્ઠિના દાર જેમ જેમ લંબાતા ગયા, તેમ તેમ બને નજદીક આવતાં ગયાં. શાન્તનુ તા મત્સ્યગ ંધાના યૌવન છલકાવતાં દેહને સૌંદય થી મઢેલુ જોઈ મુગ્ધ બની ગયા હતા. મત્સ્યગ ધાને હૈયાસરસી જકડી લેવા અધિર બન્યા હતા, પણ મત્સ્ય- ગધા તેને દાદ દેતી ન હતી. કયારેક શાન્તનુની અવળચંડાઈથી બચવા તેનાથી દૂર પણ થતી હતી. ૮ કચાં સુધી દૂર રહેશેા?' પોતાની પાસે ખેંચવા મત્સ્યગધા પ્રતિ હાથ લંબાવી શાન્તનુ માં મલકાવતાં પૂછતા ને ઉમેરતા, · એકાદ ક્ષણના વિયાગ પણ મારાથી બરદાસ થઈ શકે તેમ નથી. ’ ૬ જાણું છું, મહારાજ ! ' શાન્તનુની જેમ મત્સ્યગંધા પણ શાન્તનુમાં સમાઈ જવા તત્પર હતી, પણ તેના બાપની ઈચ્છા સર્વોપરી હતી, એટલે તે તેના બાપની મ ંજૂરી વિના પેાતાના દિલમાં જ નહિ, પણ રામેશમ વ્યાપી રહેલા શાન્તનુની ઇચ્છાને દાદ દેતી ન હતી. શાન્તનુ મત્સ્યગંધાના સૌદય માં એટલે બધે મેાહાંધ બન્યેા હતેા કેતે હવે વિલંબ બરદાસ કરવા તૈયાર ન હતા. તેણે મત્સ્યગંધાને સમાવવાના પ્રયત્ન પણ કર્યાં, · પુખ્તવયના જુવાનેા પોતાની ઇચ્છા પ્રમાણે લગ્ન કરે તેમાં માબાપ અવરાધક બને જ નહિ. તું અકારણુ તારા બાપથી ડરે છે. તારા બાપ મહારાજા શાન્તનુને તેની દીકરી પેાતાનુ` સમર્પણ કરે તેમાં અવરેાધક બનશે જ નહિ, . તમે જે કહેા અમારા સમાજમાં તે ' છે તે મહારાજ તમારા સમાજ માટે હશે, પિતાની પસ ંદગીવાળા જુવાનને જ તેની