આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૦
 

૧૦ ” પિતામહ. દીકરીને લગ્ન કરવા પડે. દીકરા-દીકરીને સ્વેચ્છાએ ફ્રાઈ વ્યવહાર કરવાની છૂટ નથી.' મત્સ્યગંધા પોતાના સમાજની રીત સમજાવતી હતી ને પછી ઉમેર્યું”, · એટલે બાપની મજૂરી જરૂરી છે.' મત્સ્યગંધાની વાત શાન્તનુને વિચિત્ર જણાઈ, ગંગાએ તા આવો કેાઈ દલીલ કરી જ ન હતી. તેણે તે તરત જ મારા પ્રેમને સ્વીકાર કર્યા હતા. હા, ઘેાડીક શરતા જરૂર મૂકી હતી, એટલે તને મત્સ્યગંધાની દલીલ સમાતાં ન હતી. પણ હવે જ્યારે મત્સ્યગંધા પોતે તે સમપ ણુ થવા તૈયાર છે, પણ તેના બાપની મજૂરીનું મહત્ત્વ જો તેને હાયતા એ મંજૂરી મેળવવામાં વિલંબ પણુ કરવાની જરૂર શી છે? તેને વિશ્વાસ હતા કે મત્સ્યગંધાના બાપ, માછી- મારની દીકરીને હસ્તિનાપુરના મહારાન્ત શાન્તનુ પેાતાની રાણી બનાવવા પસંદ કરે તે જાણીને હર્ષોંધેલેા બની જશે ને તરત જ અનુમતિ પણુ દઈ દેશે. વિશ્વાસની તાકાતે શાન્તનુ ઘેાડા પર બેઠા. તેણે મત્સ્યગંધાને પણ પાતાની સાથે ધાડા પર લેવા પ્રયત્ન કર્યાં, પણ મત્સ્યગંધા તૈયાર ન હતી. · મેાડા પડશે !' શાન્તનુ સમજાવતા હતા. ‘ ભલે મેાડું થાય, મારે કેાઈ ઉતાવળ નથી. ' મત્સ્યગ ંધાએ જવાબ દીધા ને કહ્યુ, ‘તમે ઊપડેા. તમને ઉતાવળ પણ છે, ને મહારાજા પગે ચાલે એ ઠીક પણ નહિ ગણાય. . સ્મિત વેરતી મત્સ્યગ ધાએ તેના માગ પકડયો, શાન્તનુ ઘેાડાપર ગોઠવાઈને માછીમારના ઝૂંપડા તરફ ઘેાડાને દેડાવ્યા. ઘેાડાની ઝડપ વધી પડી. શિકાર તેની નજરમાંથી દૂર થાય નહિ, એ માટે શિકારની પાછળ દેાડવાની ઘેાડાની તાકાત જબરી હતી. કદાચ ઘેાડા પણ શાન્તનુની ઉતાવળને સમજતા હશે એટલે તેણે પૂર ઝડપે માગ કાપવા માંડયો ને જોતજોતામાં શાન્તનુ મત્સ્યગંધાના પિતા સમક્ષ ઊભા. માછીમારને પણ આશ્ચર્ય થયુ. હસ્તિનાપુરના મહારાજ