આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૨
 

પર પિતામહ એ વાત આપને કાઈએ" "સાવ જૂડી કહી હાય એમ લાગે છે.’ માછીમાર શાન્તનુના પગમાં પડયો. શાન્તનુએ પેાતાના ચરણેામાં પડેલા માછીમારને બે હાથે ઊભા કર્યાં, ને તેની જિજ્ઞાસા સંતાષવાના પ્રયત્ન કરતા હાય એમ ખેલ્યા, ‘તમારી પાસે જે છે તે ખીજ પાસે નથી! મને તેની ખૂબ આવશ્યકતા છે.' ને ઉમેયુ', ' તે મેળવવા આવ્યા છુ.’ શાન્તનુ ખેાલતા હતા, પણ હજી માછીમાર કાંઈ સમજી રકતા ન હતા. તેણે જવાબ દીધેા, ‘તમને જરૂર હૈાય એવી કાઈ ચીજવસ્તુ જો મારી પાસે હાય તા તમે જરૂર લઈ જાવ. તમે મહારાજા છે, મહારાજાની ઇચ્છાની અવગણના કેમ થાય, બાપુ ? * 'બરાબર. હું પણ તમારી પાસેથી આવા

આશા રાખતા હતા.’ જ જવાબની • તા કહેા, કઈ વસ્તુની આપને જરૂર છે, જે મારી પાસે છે.' માછીમાર હવે સ્પષ્ટપણે જાણવા માંગતા હતા. શાન્તનુ ભલે કહે પણ તે પોતે તે જાણતા જ હતા કે પેાતાની પાસે એવી કાઈ વસ્તુ નથી કે જે મહારાજને અપણુ કરી શકે. શાન્તનુના હૈયાના વિશ્વાસ પ્રબળ હતા. માછીમારના જવાબ પછી તે જાણે અધી બાજી જીતી ગયા ાય એમ તેને માંગણીના સ્વીકાય વિષે પૂરતે વિશ્વાસ હતા. તે! સાંભળે ! ’ શાન્તનુ પણ હવે સ્પષ્ટ માંગણી કરવા તૈયાર થયા. r હા, કહેા બાપુ !' બે હાથ જોડી નમ્રતાથી ઊભેલા માછી- મારે જવાબ દીધાને કહ્યુ, ‘તમારી માગણીની અવગણના તા હું જ કરુ.” મને ખાતરી છે!' . - તા કહે, આપને શુ જોઈએ ?’ · આપની પુત્રી મત્સ્યગ ધાનેા હાથ માંગવા તમારી પાસે આવ્ય