આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૩
 

પિતામહ ૫૩ છું.' શાન્તનુએ સ્પષ્ટતા કરતાં પૂછ્યું, ‘ આપશે ને?' મહારાજાની દરખાસ્ત થાઢી ક્ષણે માટે માછીમારના રામ રામ હ॰પુલકિત થઈ ગયા. ૮ મત્સ્યગંધાની મંજૂરી મને મળી ગઈ છે, માત્ર તેના પિતા તરીકે તમારી મંજૂરી મેળવવા તેના આગ્રહ છે. એટલે અહીં તમારી પાસે આવ્યા છુ.' શાન્તનુની દરખાસ્ત સ્વીકારવા માછીમાર પણ ઉત્સુક હતા, મત્સ્યગંધાના ભાગ્ય ઊઘડી ગયા તેને તેને અનહદ આનંદ પણ હતા, પણ તે ઉતાવળા થવા માંગતા ન હતા. તે જાણતા હતા કે મહારાજા ગ ંગાદેવીના પ્રેમમાં હતા, ને પછીની બધી જ ઘટના તેના સ્મરણપટ પર રમતી થઈ. • શે। વિચાર કરેા છે ?’શાંત ચિત્તશન્ય ઊભેલા માછીમારને શાન્તનુ પૂછી રહ્યો.

• વિચાર તા . શે! હાય મહારાજા, પણ...’ ‘પણને વચ્ચે લાવવાની જરૂર નથી.' ખરું પણ ખીન્તના હક્કના પણ વિચારતા કરવે જ જોઈએ ને ?' માછીમાર ડરતાં ડરતાં ખેાલતા હતા. ને પછી પ્રશ્ન ' કર્યાં, ‘આપને પુત્ર તા હશે જ ને?' હા દેવવ્રત મારા તેજસ્વી પુત્ર!' શાન્તનુએ જવાબ દીધા ને પૂછ્યું, “ પણ તેનું શું છે?’ ‘ કહું, મહારાજ !' દીનભાવે ઊભેલેા માછીમાર હવે વધુ સ્વસ્થ, વધુ દૃઢ બન્યા હતા. તેણે કહ્યુ, · મત્સ્યગંધા હસ્તિનાપુરની મહારાણી બને તેને આનંદ ઘણુા છે, પણ તે ભવિષ્યમાં રાજમાતા પણ બને તે જોવાની મારી ઇચ્છા છે. '

એટલે? ' શાન્તનુ માછીમારની ઇચ્છા જાણતાં સહેજ અસ્વસ્થ બનતા હોય એમ પૂછી રહ્યો.

બાપુ ! આપ તા શાણા છે. અણસારે આપ બધું પામી