આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૪
 

૫૪ ૫ પિતામહ જાવ તેવા શક્તિશાળી છે. ’ સાવ નમ્ર બન્યા હાય એમ બે હાથ જોડીને વંદન કરતા માછીમાર કહી રહ્યો, ‘આપને એક રાજકુમાર છે, એટલે મત્સ્યગ ંધાના સંતાન વિષે પણ વિચારવુ તે! જોઈએ ને ?’ પણ તેનું અત્યારે શુ છે ? ' શાન્તનુ ગુસ્સામાં હતા. " ' ‘અત્યારે જ છે, મહારાજ !' માછીમાર પણ મક્કમ હાય એમ ખેલ્યા, ‘ ભવિષ્યમાં કાઈ બખેડા થાય ને મહારાણીને આંસુ વહેતાં કરવા ન પડે એ માટે જે કાંઈ હેાય તે અત્યારે જ સ્પષ્ટ થઈ જવું જોઈએ. ભવિષ્યમાં મહારાણીનુ કાણુ હાય ? ' ‘શું સ્પષ્ટ કરવા માંગા છે! તમે ?' જુએ મહારાજ વાત સ્પષ્ટ છે. મત્સ્યગધાના પેટે દીકરા જન્મે તે હસ્તિનાપુરના ગાદીના વારસ બને તેવું તમારે સ્વીકારવું જોઈએ. હા, મારી એ શરત ગણા તા શરત છે!' મહારાજા શાન્તનુ તા માછીમારની શરત સાંભળતાં સ્તબ્ધ થઈ ગયા. · નાચીઝ માછીમારની આ હિંમત ?' તે સક્રોધ સ્વગત બબડયો. તેની નજર સમક્ષ દેવવ્રત ઊભા હતા. હજી હમણાં જ તેના યુવરાજપદ માટેની મંત્રીની માંગણી વિષે વિચારતા હતા, ત્યાં તેના છેદ ઉડાડવાની માછીમારની દરખાસ્તથી તે સળગી ઊઠયો. તેણે તરત જ પાછા ડગ દેતાં કહ્યું, ‘મત્સ્યગંધાને જે તેના ભાવિ વિષે કાઈ શંકા ન હોય તેા તમે શા માટે શંકા કરી અધટત માંગણી કરા છે? તમે જાણા છે કે દેવવ્રત હસ્તિનાપુરની ગાદીના હક્કદાર છે. તેના હક્ક છીનવી લેવાની વાત મને મંજૂર નથી. ' . ‘તે! મને પણ મારા ભાણા, તમારી ગેરહાજરીમાં અનાથ બની દેવત્રતના આશ્રિત તરીકે જીવે એ વાત મંજૂર નથી. ' માછી- મારે શાન્તનુની દલીલના વળતા જવાબ દેતાં કહ્યું, ' મત્સ્યગંધાના સંતાનેા માછીમારની સ ંતતિ તરીકે અવગણનાને પાત્ર થાય એ હકીકત મને મંજૂર નથી. ' .