આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૫
 

' પિતામહ ' ૫૫ · ખાટી વાત છે. કેવળ કલ્પનાના તુક્કો જ છે. ' ઉશ્કેરાટમાં આવી જતાં શાન્તનુએ કહ્યુ, ‘ મત્સ્યગધાના સંતાનાને માછીમારના નહિ પણ મહારાજા શાન્તનુના સંતાના હશે ને દેવત્રત જેટલાં જ તેમના પણ માનપાન હશે, ઉપરાંત તેમના માટેની ખાસ વ્યવસ્થા પણ હશે. ’ માછીમાર શાન્તનુની મેાહાંધ દૃષ્ટિ પામી ગયેા હતા. તેને ખાતરી હતી કે મહારાજા મત્સ્યગંધાના સૌંદર્ય પર માહાંધ થયા છે, એટલે તેની દરખાસ્તને તેએ અવસ્ય સ્વીકારશે જ એટલે તે મક્કમ હતા.

આપ ગમે તે કહેા પણ મને વિશ્વાસ આવવે જોઈએ. એટલા માટે દીકરીના હાથ તમારા હાથમાં મૂકુ તે પહેલાં ભાવિ વિષે ખાતરી મળવી જોઈએ. ' માછીમાર કહી રહ્યો, ‘તમે વચન આપે એટલે મત્સ્યગધાના હાથ તમારા હાથમાં મૂકી દઉં, ' શાન્તનુ ગભીર હતા. દેવવ્રતના હક્કની અવગણના કરવા તે તૈયાર ન હતા, તેા મત્સ્યગ ધાના મેહમાંથી મુક્ત પણ થઈ શકતા ન હતા. ગમગીન ચહેરે શાન્તનુ માછીમારના ઝૂંપડેથી પાછા ફર્યાં. મન ખિન્નતાથી ભરાઈ ગયુ હતુ. તેની દૃષ્ટિ સમક્ષ સતત મત્સ્ય- ગધા રમતી હતી. મત્સ્યગધાને પામવા દેવવ્રતના હક્કને ફગાવી દેવાની તેની ઈચ્છા પણ ન હતી. મત્સ્યગંધાના સહવાસની તેની ઝંખના એટલી તા પ્રબળ હતી કે ધાડા પર બેઠા બેઠા પણ તેના વિચારમાં ગરક હતા. મત્સ્યગંધા શાન્તનુ સમક્ષ તેના પિતાએ મૂકેલી દરખાસ્તથી ઘેાડી હરખપદુડી જરૂર બની હતી પણ શાન્તનુના પ્રત્યાધાતા મત્સ્યગ ધાના સતાના વિષેની તેની ખાતરીભરી સ્પષ્ટતા પછી બાપાએ હડ કરવાની જરૂર ન હતી એમ તેને લાગતું હતું. તે પણુ શાન્તનુના પ્રેમમાં મસ્ત હતી. શાન્તનુ સાથે જેથેડા સમય -