આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૬
 

૫૬ પિતામહ તેણે ગુજાર્યો તે પછી તેને પણ શાન્તનુના પ્રેમમાં વિશ્વાસ હતેા. શાન્તનુ તેના દિલના દ્વાર પર ટંકારા દેતા હતા, અને મત્સ્યગંધા પ્રિયતમને હૈયાના આસને સ્થાપવા ઉત્સુક હતી. દિલના દ્વાર ઉધાડવા તે તત્પર હતી, પણ બાપા તેના માર્ગમાં ઊભા હતા. ૮ ખાટા હઠાગ્રહ છે, બાપા !' તેણે તેના દિલની વ્યથા માછી- માર સમક્ષ ઠાલવતાં કહ્યુ', ‘માછીની કન્યા રાજ્યની મહારાણી બને, રાજમહેલના વૈભવ ભાગવે, સુખચેનની જિ ંદગી જીવે એ આછું સદ્ભાગ્ય છે કે, આવી શરતા મૂકીને દીકરીના નસીબના ઊઘડવા મથતા પાંદડાને તમે ખીડી દા છે? ’ માછીમાર પિતા કેટલીય ક્ષણેા પેાતાની દીકરી સામે વિસ્મયતાથી જોતા રહ્યો, ‘મત્સ્યગ ંધા તેની દીકરી તેને આ રાબ્દી સભળાવે છે શું ?' તેના મનમાં પ્રશ્ન ઊઠતા હતા. તેની નજર સમક્ષ મત્સ્યગ ધાની ભૂતકાળની ભૂલ રમતી હતી. એ ભૂલને સુધારવા તેને પેાતાને કેટલે શ્રમ વેઠવા પડતા હતા ? પરારારના શાપ તેને લાગે નહિ તે માટે તેને કેટલી કરામત કરવી પડી હતી ? '

મત્સ્યગંધા જાણે એ ભૂતકાળ ભૂલી જઈને રાજમહેલના વૈભવેા માણવાના ઉત્સાહમાં ભાવિ વિષે વિચારવા જ માંગતી નથી. દૃઢતાપૂર્વક બબડષો, ' ગમેતેમ પણ મત્સ્યગંધા આખરે સ્ત્રી જાતની નબળાઈથી મુક્ત શી રીતે હેાય ? તે ભૂતકાળના પુનરાવર્તનની કલ્પના ન કરી શકે, ને મેહમાં ગરક બની ફરી ભૂલ કરવા તૈયાર થાય, પણ હુ` કેમ ભૂલ કરવા દઉં ? ' ને ઉમેયુ, · શાન્તનુ આખરે તા પુરુષ જ છે ને ? વળી રાજા છે. એટલે જેમ પરાશરે કર્યુ તેમ રાજા પણ તેના પરના મેાહના પડળ શાંત થાય ને માછીની દીકરી સાથે લગ્ન કરવા માટે લોકા તેની ટિકા કરે, એટલે મત્સ્યગંધાને ધકેલી દે ને આંસુ વહાવતી દીકરી પુનઃ બાપાના મૂ'પડે આવે.' ના, ના, મારી દીકરીને હવે હું એવી કાઈ સ્થિતિમાં મૂકવા માંગતા નથી.' માછીમારે તેના નિણ્ યને દેહરાવતાં કહ્યું, ૮ રાજની '