આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૭
 

૫૭ પિતામહુ ઇચ્છા હાય તા ભલે આવે, પણ મારી શરત સાફ છે. મત્સ્ય- ગંધાના દીકરા જ હસ્તિનાપુરની ગાદીના વારસ થવા જોઈએ. ને ઉમેયુ”, દેવવ્રત માટે ભલે તમે ગમે તે જોગવાઈ કરે, પણ હસ્તિનાપુરની ગાદી તા મારા ભાણાની જ હાય, ખીજું કાઈ નહિ. ’ જ્યારે માછીમાર તેના નિયમાં મક્કમ હતા, શાન્તનુ પાસે તેણે મૂકેલી વાતનો સ્વીકાર થવેા જ જોઈએ. તેને જો મત્સ્ય- ગધાના પ્રેમ પામવે! હાય, તેના સૌ ંદર્યાંના પાન કરવા હાય તા તેણે મારી વાતના સ્વીકાર કરવા જ જોઈએ એમ માનતા હતા. ત્યારે મત્સ્યગંધાની હાલત જુદી હતી. તે રાજ શાન્તનુના સ્વપ્નામાં રમતી હતી. તેના રામેામમાં શાન્તનુ છવાઈ ગયેા હતા. બાપાની મજૂરીની વાત જ મારે કરવી જોઈતી ન હતી, નદી કાંડાપર હેાડી મૂકી મારે શાન્તનુ સાથે ધેડા પર બેસી જવું જોઈતું હતું. બાપા પછી શું કરવાના હતા? રાજૂ સામે માધુ" ઊંચું કરવાની કાનામાં હામ છે? ' મત્સ્યગંધાના મનમાં વિચાર દાડતા હતા. તેને આ પરિસ્થિતિ માટે પોતાની ભૂલ જ જવાબદાર જણાતી હતી. હવે શું? ગમે તેમ પણ શાન્તનુ રાન છે. તે પોતે પણ રાજવંશના નિયમે-રિવાજોને ત્યાગ કૅમ કરી શકે? તે પોતે કદાચ મત્સ્યગંધાના પ્રેમમાં ભાન ભૂલી બાપની શરત મંજૂર પણ કરે, પણ પછી ? તેના ભત્રી, તેના આપ્તજના તેની વાતના વિરાધ કરે તા, અરે દેવવ્રત પણ હવે કત્યાં નાના છે ? તેનુ યુવરાજ- પદ હવે જાહેર થવાનું છે, એટલે તે પાતે પણ તેના પિતાની વાતના સ્વીકાર કરવા તૈયાર ન થાય તા ? મત્સ્યગ ધાનાં મનેાપ્રદેશ પર તરગા જોરજોરથી અથડાતા હતા, “અરે હજી મારે ખેાળે દીકરા રમવા તા દે, તેને મેટા તા થવા દે. એ દરમ્યાન મહારાજને કાંઈ થયુ. તા ? પછી દેવવ્રત તેના હક્ક છેડવા ક્રમ તૈયાર થાય ? તેના પિતાએ ભલે વચન દીધું