આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૮
 

૫૮ ૫ પિતામહુ પણ તેને શુ?’ મત્સ્યગંધા જેમ જેમ વિચાર ચક્રાવે ઘૂમતી હતી, તેમ તેમ તેના ભાવિની ઉજજવળતા પર અંધકારના પડદા નાખી દેવા માટે બાપ પર ગુસ્સે ભરાતી હતી. તેના રામેરામ સળગી રહ્યાં હતાં. · જેનુ` કાઈ અસ્તિત્વ નિશ્ચિત નથી, તેના નામે વત માનને અંધકારભર્યાં બનાવવાની મૂર્ખતા તેના બાપે શા માટે કરવી જોઈએ ?’તેના સનેદ્વેગ વધી પડયો હતા. દિવસ દરમ્યાન તે બાપ સાથે નદીકાંઠે હૈાડી ચલાવવા જવા ઇચ્છતી ન હતી. બધા વખત શૂચિત્ત તે ઝૂપડાની દીવાલેા પાછળ બેસી રહેતી. તેની આંખમાં શાન્તનુના પ્રેમનાં સ્વપ્નાં રમતાં હતાં. માછીમાર પણ દીકરીની મનેાવ્યથાથી અજ્ઞાત ન હતા. તે મત્સ્યગંધા સમક્ષ દલીલ કરતા ને પેાતાની દરખાસ્તનું સમર્થ્યન કરતાં કહેતા, આ તા રાજ, વાન ને વાંદરા કહેવાય. ગાંડી કાલ તને હાંકી કાઢે તા તું અને તારાં બાળકા કલ્યાં જશેા? રસ્તા પર રખડતાં થઈ જશેા.' ને પછી ગંભીરતા ધારણ કરતાં કહ્યું, ( એટલે આપણા જેવાએ મેાટાને વિશ્વાસ કરવે! નહિ. જે હેાય તે પહેલેથી બધું જ નક્કી કરવુ જોઈએ.' શું નક્કી કરવુ` છે?' ગુસ્સામાં મત્સ્યગંધા પૂછી રહી. ને ઉમેર્યું, ‘હજી લગ્ન થયા નથી, ત્યાં સંતાનના પ્રશ્ન કાં આવ્યા ?’ ને પૂછી રહી, ‘સતાના તમારી દીકરીના જ હશે, રાજ તેના બાપ નહિ હેાય ? તને પેાતાના સતાના પ્રત્યે પ્રેમ નહિ હાય ? ગમે તેટલા સંતાને! હાય પણ માબાપ તેમની જરૂરતને સાષવા પ્રયત્નશીલ હૈાય છે જ. 'મત્સ્યગ ધાના ચહેરા ઉશ્કેરાટથી લાલઘૂમ બની ગયેા હતા. તેની આંખામાં ધાર નિરાશા હતી. આવેશમાં આવી તેણે બે હાથે પેાતાનું માથુ' ફૂટતાં કહ્યું, ‘તમે જ તમારી દીકરીના સુખીજીવનમાં આગ ચાંપી રહ્યા છે. હવે મહા- રાજા પાછા નહિ આવે ને મારે નસીબે તેા હાડી હાંકવાની