આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫૯
 

જ છે!' પિતામહ ૫૯. ઉશ્કેરાયેલી દીકરીને શાંત્વન દેતાં બાપ ખેાક્લ્યા, ' બેટી !' જરા ધીરજ તા રાખ. હુ` બરાબર સમજી ગયે હું કે રાજા તારા પર એટલા બધા મેાહિત છે કે તને મેળવવા ગમે તેવી આકરી શરતા હશે તેાપણુ તેના સ્વીકાર કરશે. જરા શાંત થા!' . ‘ શાંત જ છું ને ? ’બાપની દલીલ સામે અણુગમેા વ્યક્ત કરતાં મત્સ્યગ ધા ખેાલી. · ગરીબના નસીબ ગરીબ જ હોય છે. હાડે આવેલા અમૃતના પ્યાલેા ફેંકી દીધા પછી ફરી અમૃતપાન

  • ત્યાંથી થાય??

માછીમાર શાંત હતા. દીકરીના ઉકળાટ સામે દલીલ કરવાની તેની ઇચ્છા ન હતી, પણ તેના વિશ્વાસ હતા, મહારાજા શાન્તનુ મત્સ્યગંધાના સહવાસ વિના જીવી શકશે નહિ એટલે કાઈ મા જરૂર શેાધરશે. હા, ત્યાં સુધી ધીરજ રાખવી પડશે.