આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૦
 

4. દિવસે। થયા શાન્તનુ બિછાનાવરા હતા. તેના વદન પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. ભાગ્યે જ વાત પણ કરતે, શૂન્ય- મુન્સુક ત પડી રહેતા હતા. શિકારેથી પાછા ફર્યાં પછી તેની આ હાલત જોતાં મંત્રીના મનમાં શકાનાં વમળા ઊડવા લાગ્યાં. તેના દેુપર તા કઈ વનપશુના આક્રમણના કાઈ ચિહ્નો જોવા મળતાં ન હતા. રાજવૈદ પણ શાન્તનુની હાલત વિષે કાઈ નિર્ણય પર આવી શકતા ન હતા, એટલે મંત્રીને શક હતા. કાઈ ભયંકર વનપશુના શિકાર કરવાના મહારાજાએ પ્રયત્ન કર્યાં હોય અને વનપશુ મહારાજના બાણથી ધવાયા ન હેાય. ત પણુ રાષે ભરાયા હાય ને પોતાને મૃત્યુ દેવા આવેલા મહારાજ સામે આક્રમણુ કરવા ધસી ગયેા હાય. મહારાજા પણ પોતાની જિંદગી માટે ભય જોતાં મૂછ ઊચા ાય. ગમેતેમ ફરીને જીવ બચાવી નાડા હોય ને તેના ભયની મહારાજાના મન પર વિપરિત અસર થવા પામી હેાય તે ?

પણ મહારાજની શિકાર વિષેની નિપૂણતાથી મ`ત્રી અજ્ઞાત ન હતા, એટલે ખીજી ક્ષણે આ કલ્પનાને તે જાતે જ હસી કાઢતા. ના, મહારાજ એમ કાંઈ ભય પામે નહિ. શિકાર તા તેમને માટે સાવ આસાન બાબત છે. ના, ના, મહારાન્ત ભયથી પિડાતા નથી. ' તે પણ નિશ્ચયપૂર્વક કહેતા. તા મહારાજા શાન્તનુ આમ શૂન્યમન્સ, ચેતનવિહીન ક્રમ બની ગયા છે? આ પ્રશ્ન સૌને ચિંતા કરાવતા હતા.