આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રસ્તાવના ✽ પિતામહ
 
પિતામહ ✽ પ્રસ્તાવના
 

પ્રસ્તાવના તા કદાચ મહાભારતનું સર્જન પણ થયુ· ન હેાત, જો હસ્તિના- પુરની ગાદીના વારસ દેવવ્રત તેના પિતાની મેાહાંધ ખેહેાશી તેના દિલને સ્પર્શી ગઈ ન હેાત, ને પિતા શાન્તનુની ઇચ્છા પૂર્ણ કરવા માછી કન્યા મત્સ્યગ ંધાના પિતાની શરતા કબૂલ કરી ન હેાત તા, પણુ ગ`ગાપુત્ર દેવવ્રત પિતાની હાલતથી ચિતિત હતા, એટલે તેણે માછીમારની શરતાના સ્વીકાર કર્યાં, હસ્તિનાપુરની ગાદી પરના પેાતાના હક્ક છાડી દીધા, એટલુ જ નહિ, ભવિષ્યમાં પણ કાઈ વિવાદ જાગે નહિ તે માટે લગ્ન પણ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. અને આ પ્રતિજ્ઞાતા પાલન માટે તેણે આગ્રહ રાખ્યા. મત્સ્ય- ગધા જે સત્યવતીના નામે જાણીતી હતી તેનાં બન્ને સંતાનેને માટે રાણીઓ પણ તેમણે જ મેળવી, અજ્ન્ને ભાઈઓની સંતાન- વિાણી, પત્નીઓને જોતાં સત્યવતી દેવવ્રતને ગાદી સંભાળવા ને લગ્ન કરવા આગ્રહ કરે છે, પણ દેવવ્રત પેાતાની પ્રતિજ્ઞામાંથી ચલિત થતા નથી એટલે જ તેની પ્રતિજ્ઞા ભીષ્મ પ્રતિજ્ઞા બની રહી. મહાભારતનાં મહત્ત્વનાં પાત્રા અને તેમના પ્રસંગા, મહા- ભારતમાંથી વીણીને સ્વતંત્ર નવલકથાનું સર્જન કરવાના મારા નમ્ર પ્રયાસ રૂપે આ નવલકથા છે, તેનાં પાત્રાના ધાટ પશુ નવલકથાના પાત્ર જેવા જ છે. એટલે મહાભારતના કોઈ પ્રસંગને અનુરૂપ પણુ ન હાય એ સ્વાભાવિક છે. આમ છતાં પિતામહને સંપૂર્ણ ન્યાય આપવાની કાળજી તા રાખી જ છે.