આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૧
 

પિતામહ ૬૧ r દેવવ્રત પિતાની સેવામાં હાજર હતા. વૈદ દવા દેતા ને દેવત્રત શાન્તનુની સારવાર કરતા, પણ શાન્તનુની ઠરી ગયેલી ચેતના જાણે જાગ્રત થતી જ ન હતી. ‘ મહારાન્ત !' ચિત્તશૂન્ય પડી રહેલા શાન્તનુને મત્રી પૂછતા,. રાજકુમારને યુવરાજપદે સ્થાપવા વિષે આપે શે। નિણૅય લીધે ? સમય નક્કી કર્યાં છે?' ને પછી કહેતા, ‘ હવે આપની તબિયત બરાબર રહેતી નથી એટલે રાજકુમાર યુવરાજપદે હૈાય તે થેડા બાજો તેઓ પણ ઉડાવી શકે. આપને પરેશાન થવું ન પડે. થેાડા દિવસેા પહેલાં જ રાજકુમાર દેવત્રતને યુવરાજપદે સ્થાપવાના મહારાજએ નિ ય કર્યાં હતા, તેમના નિર્ણાય સૌને ગમ્યા હતા.. મત્રીએ નિણૅય અમલમાં મૂકવા મહારાજને સલાહ દેતા હતા ને મહારાજાએ પણ શિકારેથી પાછા ફર્યાં પછી નિશ્ચિત સમય વિષે નક્કી. કરવા જણાવ્યું હતું, પણ મહારાજા શિકારથી ચેતના ગુમાવી. દીધેલા ચિત્તશૂન્ય જેવી હાલતમાં પાછા ફર્યાં હતા. તત્કાળ તેમને સારવારની જરૂર હેાવાથી યુવરાજપદના પ્રશ્ન મંત્રીએ ઊભા કર્યાં. ન હતા, પણ મહારાન દિવસેા થયા બિછાનામાં હતા. તત્કાળ કાઈ નિણ ય લઈ શકે તેમ ન હતા. રાજ્યના ઘણાં મહત્ત્વના પ્રશ્નો વિષે મત્રી પણ મૂંઝવણ અનુભવતા હતા, એટલે તેણે મહારાજા. સમક્ષ વાત મૂકી.

શાન્તનુ પણ દ્વિધામાં હતા. તેની દૃષ્ટિ સમક્ષ મત્સ્યગ ધાની પ્રતિમા રમતી હતી. પેાતે જેને દિલના દાન દઈ દીધા છે, મનથી જેને પોતે સમણુ થઈ છે એવા તેના પ્રિતમને તે જાણે શાંત્વન. દેતી હતી, ' તમે બાપની શરતા સ્વીકારા, પણ હું' તેના અમલ કરવા તૈયાર નથી. હજી તેા કેટલાં વર્ષાં જશે, ત્યાં સુધી બાપ તેમને દીધેલા વચનાનું તમે પાલન કરેા છે કે નહિ તે જોવા હાજર પણુ નહિ હાય !' ને શાન્તનુની નજીક જઈ તેના હાથ પકડી તેને ઊભા કરવાના પ્રયત્ન કરતાં કહી રહી, ‘ ઊઠે!. આમ હતાશ કેમ થઈ