આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૨
 

૬૨ ” પિતામહ ગયા છે..?’ શાન્તનુ મત્સ્યગંધાના સહારે જાણે બિછાનામાંથી પ્રયત્નપૂર્વક ઊભા થવા પ્રયત્ન કરતા. મત્રી આ દૃશ્ય જોઈ રહ્યો હતા. તેનુ મન આનંદથી ભરાઈ યુ. પોતાના પ્રશ્ન વિષે નિણૅય કરવા જાઅે શાન્તનુ ઊઠતા હતા. કદાચ પોતાની સાથે ચર્ચા કરવાની પણ ઇચ્છા હશે તેવી કલ્પના કરતા, ઊભા થવાના પ્રયત્ન કરતા શાન્તનુને ટેકા દેવા, તેના હાથ પકડવા આગળ વધ્યેા પશુ શાન્તનુની કલ્પનાની મત્સ્યગંધા માં નજરે પડતી ન હતી, એટલે હતાશ થતા પુનઃ બિછાનામાં પડયો. માઁત્રી પણ હતાશ થયેા. શાન્તનુ બિછાનામાં પડચો પડયો મંત્રી સામે જોતા લાચારી અનુભવતા હતા.

દેવવ્રત પૂછતા, ‘આપની તબિયત વિષે મને ખૂબ ચિંતા થાય છે. જરા સ્પષ્ટપણે કહેા તા ખરા શું થાય છે ? આપ આમ ચિત્તશૂન્ય કેમ બની ગયા છે ?' પ્રત્યુત્તરમાં શાન્તનુ દેવવ્રત પ્રતિ લાગણી- ભરી નજર નાખતા કેટલીય ક્ષણા દેવવ્રત સામે મીટ માંડવા પછી તે હૈયાના ઊંડાણમાંથી નિસાસે નાખતા ને પડખું બદલી દેતા. દેવવ્રત પણ હતાશ થતા. વર્ષો પહેલાં શાન્તનુની આવી જ હાલત થઈ હતી. ગ ંગાદેવી તેનાથી વિખૂટી પડી ત્યારે શાન્તનુ જાણે જીવન હારી બેઠા હાય એમ ભાંગી પડયો હતા. ક્ષણે ક્ષણે તે ગંગાનું જ રટણ કરતા હતા. રાજકાજમાં તે કાઈ રસ પણ લેતેા ન હતા. પણ ત્યારે તેની મનેાવ્યથાને સૌ સમજતા હતા. ગંગા પ્રત્યેના તેને પ્રેમ એટલે! બધા હતા કે, ગોંગાના ભવનમાંથી તે ભાગ્યે જ બહાર ડેાકાતા. રાજકાજની પોતાની ફરજો પ્રત્યે પણ તે ઉદાસીન હતા. ઘણી વખત અનિવાય પણે તેની મંજૂરીની કે સલાહની જરૂર પડતી ત્યારે મત્રી પોતે ગંગાના ભવનના દ્વારે ઊભે રહેતા ને શાન્તનુને સદેશા મેકલતા. તમારી અનુભૂતિની જરૂર