આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૪
 

૬૪ . પિતામહુ પણુ આપની હાજરી વિના એ શકય છે ખરું? ૮ મારી હાજરીની શી જરૂર છે?' શાન્તનુ મેક્લ્યા ને સ્મિત કરતાં કહી રહ્યો, મારા મત્રી નિર્માલ્ય નથી. તેની શક્તિ, સૂઝ- સમજમાં મને વિશ્વાસ છે. ’ • વિશ્વાસ . માટે આપના આભાર, મહારાજ !' મ`ત્રીએ જવાબ દીધે,‘ પણ આવી કટોકટીભરી સ્થિતિ વખતે આપની સતત હાજરી જરૂરી છે. મંત્રી કરતાં મહારાજના પ્રભાવ ધણા હેાય, લશ્કરને તૈયાર કરવા, જરૂર પડે આપ મેદાન પર કાં નથી દેાડી જતાં ? એટલે કદાચ એવી સ્થિતિ ઊભી થાય ત્યારે આપ હાજર હેાતા કાઈ નિપ્ય લઈ શકાય ને મહારાજ ?' મંત્રી શાન્તનુને ગંગાના બંધનમાંથી મુક્ત કરી બહાર લાવ વાના પ્રયત્ન કરતા હતા. તેણે દૃઢતાપૂર્વક કહ્યું, ‘ આપની હાજરી અનિવાય છે. ' શાન્તનુને મંત્રીની દલીલ ગમતી ન હતી. ગંગાના સાંનિધ્યમાંથી થેાડીક ક્ષણા પણુ વિખૂટા પડવાની તેની ઈચ્છા ન હતી. તેની દૃષ્ટિમાં ગ ંગા જ હતી. મંત્રી સામે નિરાશાભરી દૃષ્ટિ નાખતા શાન્તનુ બેઠા રહ્યો. મ ંત્રીને જવાબ દેવાની પણ તેમનામાં તાકાત ન હતી. મંત્રી પણ તેના નિયમાં મક્કમ હતા, એટલે તે શાન્તનુ નમ્રતાથી કહેતા હતાઃ ‘ હસ્તિનાપુરના પરાજય થાય તા મહારાન તેના અપયશ તમને જ મળશે, લેાકા પણ તમારી નિંદા કરશે.* પછી શાંતિથી શાન્તનુને સમજાવી રહ્યો. · ઘેાડે! સમય આપ રાજકાજમાં સક્રિય રહે તે આક્રમણખાર પણ સમજી જશે કે મહારાજા શાન્તનુની તાકાતના મુકાબલે કરવાનું તેને માટે અશકય છે. કદાચ આક્રમણ કરવાની તેની વૃત્તિ પણ શાંત થશે,’ જાણે પ્રાથના કરતા હાય તેમ બે હાથ જોડી મ`ત્રી