આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૫
 

પિતામહ ા ૬૫ ' શાન્તનુને પ્રાથી રહ્યો, ‘આપ આટલું" તા કરા જ. ' કેટ કેટલા પ્રયત્ના પછી રાાન્તનુ ગંગાદેવીના બાહુપાશમાંથી મુક્ત થઈ બહાર આવ્યા હતા. બહારની દુનિયામાં અનેક પ્રશ્નો હતા. શાન્તનુ સમક્ષ બે પ્રશ્નો રજૂ થતાં પણ શાન્તનુના મનેાપ્રદેશ પર ગંગા રમતી હતી. ગંગાની કાજળભરી તાફાની આંખા તેની સામે મંડાતી, મૂંગા રહીને પણ તેના પ્રિયતમને ઈંજન દેતી : ´ તમારી ગંગા વિરહ- વેદનામાં સળગી રહી છે. તમે તેની નજર્દિક પણ આવતા નથી ?' શાન્તનુ વિહ્વળ બનતા. મ`ત્રીએ તેની સમક્ષ પેશ કરેલા મહુત્ત્વના પ્રશ્ન પ્રતિ ઉદાસીન રહેતા. પણ એ પ્રસંગ પછી ગ ંગાની વિદાય પછી શાન્તનુ ધીમે ધીમે સ્વસ્થતા ધારણ કરતા હતા. દેવવ્રતની પુનઃપ્રાપ્તિ પછી તા રશાન્તનુ મૂળ સ્વરૂપે રાજકાજની ધૂરા બરાબર સાંભળતા હતા, ત્યાં એકાએક આવું થયું ? સૌને તનુ' અચરજ હતું, પણ મંત્રીની ચાણકયષુદ્ધિમાં પ્રશ્ન ઊઠ્યો, ‘વળી ગ ંગાની યાદ વર્યાં પછી તાજી થઈ હશે ? ગ ંગાના પ્રેમની ભીનાશ વર્ષો પછી વળી પાછી મહારાજના મનેાપ્રદેશ પર છવાઈ ગઈ હશે? ’ મત્રી તેની આ વિચારધારા પર સતત ચિંતન કરતા હતા. જેમ જેમ તેનુ' ચિંતન વધતું ગયુ. તેમ તેમ તેને પ્રતીતિ થવા લાગી કે મહારાજ શાન્તનુ ગ ંગાના નહિ પણ ગંગા જેવી જ કાઈ રૂપસૌંદ મઢેલી કાયાવાળી જોબનિયા છલકાવતી નવયૌવનાના કામણથી ધવાયા છે. તેમનુ સમગ્ર ચિત્ત કાઈ નવયૌવનામાં જ રમતુ' થયું છે. પણ પ્રશ્ન એ હતા કે, એ નવયૌવના કાણુ હશે ? મહારાજાને કત્યાં મળી હશે? મહારાજાએ તેના સહવાસનુ સુખ માણ્યું હશે ? આ પ્રશ્નોના જવાબ તા મહારોન સિવાય કાણુ આપી શકે ? તે મહારાજ પાસેથી જવાબ શોધવા માંગતા હતા, પણ તેને શંકા હતી, મહારાજા તેના દિલની વાત મ`ત્રી સમક્ષ કરશે ખરા.