આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૬
 

૬૬ પિતામહ શાન્તનુ ખેચેન હતા. જ્યારે તેણે માછીમારનું ઝૂંપડે છે।ડયુ" ત્યારે તેને વિશ્વાસ હતા કે, મત્સ્યગ ંધા પણ તેના બાપના પગલાંથી નિરાશ થઈ જ હશે. તેના ક્લિદિમાગ પર શાન્તનુની તસ્વીર પથરાઈ જ ગઈ છે. તે પણ શાન્તનુની જ ઝંખના કરતી ખેચેન હશે. આખરે તે દોડતી તેના પ્રિયતમના બાથમાં ભીસાઈ જવા અધીરી પણ થતી હરશે, એટલે તે તેના બાપને છેડીને દોડતી અહીં આવી પહેાંચશે. ' આ આશાએ શાન્તનુની નજર ઠુંમેશાં દ્વાર પર જ રહેતી. દ્વારપાળને પણ તેણે સુચના દીધી હતી : ‘ જો કેઈ યૌવના પેાતાને મળવા આવે તા તેને અટકાવવી નહિ. ’ પણ દિવસેાની તેની પ્રતિક્ષા નિષ્ફળ જતી હતી. ખેવા બની દ્વાર પરથી નજર ફેરવી લઈ પડખું બદલતાં બબડતા, - તે પણ શું કરે ? તેના બાપે તને અટકાવી દીધી હશે ? તને તેની શરતના સ્વીકાર વવે છે, એટલે બન્ને જીવાને તરફડતા રાખવા માંગતા હરશે.' તે એક ઊંડા નિસાસા નાખતા હતા. મંત્રી શાન્તનુ સમક્ષ તેની કલ્પનાને તર્કબદ્ધ બનાવવા પ્રશ્નો કરતા હતા, ‘ગંગાની યાદ પુનઃ તાજી થઈ લાગે છે, ખરું ને મહારાજ ?

પણ હવે વર્ષાં થયાં, ગગા પણુ આ પૃથ્વી પરથી વિદાય થઈ હશે. હવે તેની યાદમાં પરેશાન થવાના કાઈ અથ ખરા?' મહારાજને શાંત્વન દેતા હેાય એમ મંત્રી મહેતા : દેવવ્રત તમારી નજર સમક્ષ છે. તેને યુવરાજપદે સ્થાપિત કરીને ગંગાની ઇચ્છા પૂર્ણ કરા. આમ બેચેન બનીને પડી રહેવાના કાઈ જ અર્થ નથી. ’ શાન્તનુ શાંત હતા, પણ મંત્રીના પ્રને તેના લિમાં હુલ- ચલ મચાવી દીધી હતી. પેાત ગગાને ભૂલી ગયા હતા. વર્ષાં થયાં પોતે સપૂર્ણ સ્વસ્થ પણ હતા. દેવવ્રત એ ગંગા સાથેના તેના પ્રણયનું પ્રતીક તેની સમક્ષ હતા, એટલે ગંગાની યાદ તેને પરેશાન