આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૭
 

પિતામહ જી ૬૭ કરી રહી છે એવી કાઈ કલ્પના મંત્રીની હાય તે। તે સાચી નથી, પણ મંત્રીની હકીકતના ઇન્કાર કરવા શાન્તનુ તૈયાર ન હતા. મૂંગા મૂંગા તે મંત્રી સામે જોતા રહ્યો. મત્રી હવે શાંત રહી આ પરિસ્થિતિને વધુ વખત બરદાસ કરવા ઈચ્છતા ન હતા. રાજવૈદે કરેલાં નિરૂપણ પ્રમાણે શાન્તનુ દેહના કાઈપણ દર્દથી પિડાતા ન હતા. કોઈ બીમારી પણ ન હતી, માત્ર માનસિક અસ્વસ્થતાતી બીમારી હતી. આ માનસિક અસ્વ સ્થતા કદાચ ગંગાની સ્મૃતિથી પેદા થાય તેવી મ`ત્રીની ૪૫ના ખાટી પણ ન હતી. ' રાજવૈદ પણ એવે જ અભિપ્રાય દેતા હતા : ' મહારાજ કાઈ માનસિક આધાતથી પિડાય છે. ' આ આધાત શાને કારણે થયે તે જાણવા મંત્રી પ્રયત્ન કરતા હતા. આપ કેમ કાઈ જવાબ દેતા નથી, મહારાજ ?' મત્રીએ પેાતાના પ્રશ્નના જવાબ દેવાના બદલે મૂંગા રહેલા શાન્તનુને પ્રશ્ન કર્યાં ને વિશ્વાસ દીધા, ‘આપ જણાવા તેા ખરા? તેના ઉપાય પણ રાધી શકાશે. ’ t

શકય નથી !' આખરે શાન્તનુએ જબાન ખેાલીને હતાશા દાલવતાં કહ્યું, ' કાઈથી કાંઈ પણ થઈ શકે તેમ નથી.' “પણ હકીકત તા જણાવેા, મહારાજ ?' મહારાજાએ દિવસેા પછી જબાન ખાલી તથી ઉત્સાહીત થતાં મંત્રીએ ખીજો પ્રશ્ન કર્યાં, ‘સાચે જ...' તેના વિશ્વાસ પણ વધી પડયો. ભારે હઠીલા છે. એ તેની વાતને સ્વીકાર કરાવ્યા સિવાય જરા પણુ આગળ વધે તેમ નથી.' અક્સાસ કરતાં શાન્તનુ સહી રહ્યો. શાન્તનુના જવાબ પછી મંત્રી એટલુ તા સમજી ગયેા કે મહારાજા વળી કાઈ યૌવનામાં ચિત્ત પરાવી બેઠા છે. એ યૌવના