આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૮
 

૬૮ પિતામહ પણ મહા પહેાંચેલી માયા હશે. ગંગાએ જેમ શરત મૂકી હતી, જે દેખીતી રીતે કાઈ પણ પુરુષ તેના સ્વીકાર કરી શકે નહિ તેવી હતી, છતાં મહારાન્ત ગંગાના પ્રેમમાં એટલા તે। તરબતર હતા કે જે શરત કાઈ મૂખ પણ કદી સ્વીકારવા તૈયાર થાય નહિ, તેવી ગંગાની શરતના તમણે સ્વીકાર કર્યાં હતા. ગગાએ મહારાજના વંશનું નિક ંદન જ કાઢવા માંડયુ હતું. સાત સાત સતાનાને જળસમાધિ કરાવી પણ મહારાજ કાંઈ કરી શકયા નહિ. ' કદાચ ખીજી ગ ંગા જ મહારાજને રમાડતી હશે.' મંત્રીની કલ્પનાના દાર જેમ જેમ લંબાતા હતા, તેમ તેમ તેના રાજ પણ ઉગ્ર બનતા હતા. હવે મહારાજને મૂર્ખ નહિ બનવા દેવા જોઈએ. ‘પણ વાત તેા કરા, ખીજી ગંગા કાણુ છે ? તેની શરતા શી છે?' મંત્રી પૂછી રહ્યા. ખીજી ગંગા કાઈ શરત કરતી નથી. તેણે તા મને તેનું સમર્પણુ કરી પણ દીધુ છે. ' • તા તમે તેને સાથે કેમ ન લાવ્યા ? ' વચ્ચે જ મ`ત્રીએ પ્રશ્ન કર્યાં, ‘અહીં કાણુ વિરોધ કરવાનું હતું? દેવવ્રતને તા સમજવી લેવાત, પણ આમ ૬ઃખી થવાની શી જરૂર હતી?’

'પણ તેના બાપ શરતા મૂકે છે.' એવી તે કેવી શરત હશે. તેના બાપની?' મત્રોએ આશ્ચય વ્યક્ત કરતાં પૂછ્યું. ‘ દીકરી મહારાણી અને એ હકીકત એછી મહત્ત્વની છે કે, વળી શરત મૂકે છે?’ને પ્રશ્ન કર્યાં : ′ આપ તેના સ્વીકાર ન કરી શકે એવી તે કેવી શરત છે?'

  • મને ન પૂછે મ ંત્રીવ !' વ્યથાપૂર્ણ વદને શાન્તનુ ખેલ્યા,

તેને જ પૂછે ને તમે જ નિર્ણય કરજો. ' 6 ' તા તેનું નામ જણાવેા. ’ જાણીને શું કરશે ? તેની શરતને કાઈ પણ રીતે હું સ્વીકારી શકુ તેમ નથી.' ગમભર્યાં સ્વરે શાન્તનુએ કહ્યું.