આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬૯
 

પિતામહે ” ૬૯ બરાબર. આપ તેની શરતના સ્વીકાર ન કરી શકેા, પણ હું… તેને કાઈ બાલીશ શરત નહિ કરવાને, તેની સામાન્ય દીકરી હસ્તિનાપુરની મહારાણી બને છે તેને જ મહત્ત્વ આપવા સમજાવી શકું ને?’ ‘ સમજે તેવે નથી છતાં તમે જો સફળ થાવ તા ઘણું સારું. ' શાન્તનુએ મ ંત્રીને અનુમતિ દીધી ને હકીકતથી વાકેફ્ કર્યાં.

૮ આહા પધારા પધારા, મવિ`. આપનાં પુનિત પગલાં આ નાચીઝ માીમારને ત્યાં?• માછીમારના ઝૂંપડે ઊભેલા મંત્રીય ને જોતાં માછીમાર હ ઠાલવતા હાય એમ ખેલ્યા, પણ મનેામન એ મત્સ્યગ ધાને સ ંભળાવતાં હતા, ‘ જોયુ… ને દીકરી ? આખરે તારા બાપની શરતને સ્વીકાર થઈ જ રહ્યો છે ને ? હું નણું છું મહારાજની મેાહાંધતા ! ગ ંગાની છોકરા નદીમાં ફેંકી દેવાની શરત સ્વીકારનાર મહારાજ મારી શરતના કદી અસ્વીકાર નોહ જ કરે, ભલે થાડું માડું થાય !' શું થાય ભાઈ!' મંત્રી ધીમેથી માછીમારના ખભા પર હાથ મૂકતાં કહી રહ્યો, ‘સમય આવે ધૂળની પણ જરૂર પડે છે ને?' ‘ હા, બાપજી !’ માછીમાર મંત્રીના પગમાં પડચો. ‘ ધૂળ પશુ આપના જેવા મેાટા માણસના પગ તેના પર પડે તેથી ધન્ય બની જાય છે ને ? ' ને ખેળ્યેા, ‘હું. ભલે ધૂળ હે" પણ આજે આપના પુનિત પગલાંથી હું ધન્ય બન્યા. ' મંત્રી માછીમારની વાણીથી ખુરા થતાં વિચારી રહ્યો, - બ્રુદ્ધિશાળી છે માટે જ મહારાજ સમક્ષ શરત મૂકી ને ?’ ' ॥

કહે, શી સેવા કરું ?' માછીમાર પૂછી રહ્યો. સેવા ?° હા, આપની સેવા કરવાનું મારું ગજું નથી. હું તા પામર, ગરીબ માછીમાર બ્રુ. ?