આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭૦
 

go પિતામહ મંત્રી માછીમારના જવાબથી મનમાં બબડયો. પામર, ગરીબ ખરા, પણ ફાળ મેાટી ભરે તેવા હેાશિયાર છે. ' પોતાની સમક્ષ બે હાથ જોડી નમ્રતાથી ઊભેલા માછીમારના ચહેરા પર નજર ટેકવી ને તેનું અવલેાકન કરી લીધું. • ગરીબ પાસે પણ ઘણી વખત એવો ઉપયેાગી વસ્તુ હાય છે, કે જેને પ્રાપ્ત કરવા રાજ-મહારાજાઓને પણ તેનાં બારણાં પાસે ઊભવુ પડે. ' મંત્રી ખેલ્યા. .

ના, ના, એવી વાત ન કરેા બાપા !' માથા પરનું ફાળિયું ઉતારી મંત્રીના પગ પાસે મૂકતાં માછીમાર ખાલ્યા, · મારી પાસે આ ફાળિયું છે. આપને તેની શી જરૂર હાય દઉં. હુ ઉધાડા માથે ક્રીશ.’ બાપા ?કહેા તા દઈ મત્રીના માં પર મલકાટ હતા. માછીમાર કેવી અદાથી વાત કરતા હતેા ! જાણે કઈ શરત કરવા ઈચ્છતા જ ન હોય એમ તે પેાતાનુ કાળિયું આપી રહ્યો હતો. ના, તને ઉઘાડા માથે કરવા માંગતા નથી. . . ‘તેા ખીજુ શું છે? મારી પાસેથી શું તમને દઉં? ’ " ધણું છે, ’ ૮ તા માંગેા. ’ હું તારી પુત્રી મત્સ્યગંધાને મહારાજ માટે માંગવા આવ્યા છું.' આખરે મંત્રીએ તેની વાત મૂકી. પાતાની માંગણી પરત્વે માછીમારના પ્રત્યાઘાત જાણવા તેના ચહેરા સામે જોઈ રહ્યો. માછીમાર તે! મંત્રીના આગમન સાથે જ નગ઼ી ગયા હતા. તે પણ મંત્રીની વાત સાંભળતાં મલકાટ કરતા હાય એમ ખેાલ્યા, મત્સ્યગંધાના ધન્યભાગ્ય ! માછીમાર જેવા નાચર્ચીઝ માનવીની દીકરી હસ્તિનાપુરની મહારાણી થાય એ તે તેનાં સદ્ભાગ્ય કહેવાય પણુ...' સદ્ભાગ્ય પણ કત્યાં આવ્યુ ? ' માછીમારને ખેાલતા અટકાવી મંત્રી પૂછી રહ્યા, ‘ સદ્ભાગ્યને બનવા દેવું જોઈએ. ' .